Login
Discover
Waves
Communities
Raidstead
Write
Login
Signup
Aslam
@muffin1
54
All Rounder
Followers
25
Following
1
Follow
Email digest
Resource Credits
Available
Used
Location
India
Created
2017-11-13 00:44
RSS Feed
Subscribe
Posts
Blog
Posts
Comments
Communities
Wallet
muffin1
blog
9y
સોરી કહેવાની ઇચ્છા ધરાવતા મિત્રો અને પાંચ ટિપ્સ આપે છે તેના પર નજર ફેરવી લઈએ
1 સામેની વ્યક્તિ કેટલી દુઃખી થઈ છે એ તમે નક્કી નહીં કરી શકો ને એવુ તો શું કહી નાખ્યું કે તેઓ દુઃખી થઈ ગયા એવું કદી વિચારશો નહીં બીજાના પેંગડામાં પગ ઘાલવાની કોશિશ કરશો નહીં 2 શબ્દને સંતાકૂકડી રમતો નહીં
$ 0.000
1
2
muffin1
blog
9y
PART 2 બોલવામાં આપણને તકલીફનો અનુભવ કેમ થાય છે
તમે કોઈ ને hurt કર્યા છે દુઃખ પહોચાડ્યું છે ઇરાદાપૂર્વક અને પાક્કી ગણતરી સાથે એવું કર્યું છે હવે મને સોરી કહેવાનો ઇન્કાર કરીને તમારી પેલી ભૂલ કરતાંયે વધુ મોટી ભૂલ દોહરાવી રહ્યા છો ઘવાયેલા શખ્શને મલમપટ્ટી
$ 0.000
0
muffin1
blog
9y
બોલવામાં આપણને તકલીફનો અનુભવ કેમ થાય છે
આપણે માણસ છીએ ભૂલ થઇ શકે છે મોટાભાગની ભૂલો નિર્દોષ સ્વરૂપની હોય છે કેટલીક ભૂલો ઇરાદાપૂર્વક હોય છે અને પોતાનો આધિપત્ય સ્થાપવા માટેની હોય છે ભૂલ થયા પછી દિલગીરી નો અનુભવ થાય તો એ માણસના સંસ્કાર ઉત્તમ સંસ્કાર
muffin1
photography
9y
વીના મુલ્યે ‘કાઉન્સેલીંગ’
સન્તાનોની ગમ્ભીર વતકન–સમસ્ટ્યાઓથી ચીન્તીત છો? વીના મુલ્યે ‘કાઉન્સેલીંગ’ માટે નીચે દશાકવેલા તજ્જ્ઞોમાથાંી કોઈ એકને, મુલાકાતનો સમય નક્કી કરીને, મળી શકો છો. (1) ડૉ. શશીકાતાં શાહ (‘ગુજરાતમીત્ર’ના કટાર લેખક)
muffin1
blog
9y
ટીન–એજ દીકરીને ખુલ્લો પત્ર
વહાલી દીકરી..... ગઈકાલે તારાાં માતા–પીતા મને મળવા આવ્યાાં ત્યારે ખુબ દુ:ખી હતાાં અને રડતાાં હતાાં. ‘અમારી સોળ વષકની દીકરી છટાછેડા લીધેલા આડત્રીસ વષકના યુવાન સાથે લગ્ન કરવા ઈચ્છે છે’ એટલુાં બોલતા તઓે થાકી
muffin1
photography
9y
કોઈ પણ સજાંોગોમાાં આત્મહત્યા કરશો નહીં...
‘ટીન–એજમાાં આપત્તીજનક સજાંોગો ઉભા થાય ત્યારે છોકરીઓ ભયભીત બની જઈને આત્મહત્યા કરી લે છે. પ્રત્યેક સમસ્ટ્યા તેનો ઉકેલ લઈને આવે છે. કોઈ રાત્રી એવી નથી હોતી જેને પ્રભાત અને પ્રકાશની પ્રાપ્તી ન થવાની હોય. આપણે
muffin1
gujarati
9y
સંસ્કાર તો તીંગ દીવાલ લગ્ન પુવેની સેક્સને અટકાવવા માટે પયાકપ્ત છ
દીહેણ હાઈ સ્ટ્કુલની એક સ્ટ્માટક છોકરીનો પ્રશ્ન છે : ‘બધી સલાહ, બધી તાલીમ માત્ર છોકરીઓ માટે ? છોકરાઓને કાંઈ જ કહેવાનુાં નહીં ? એમને સખણા રહેવાની સલાહ આપો ને !’ આ લેખમાળા ટીન–એજ દીકરીઓને ઉદ્દેશીને લખાઈ છે
muffin1
blog
9y
માતા–પીતાની યાતનાઓનો વીચાર કરીએ
‘તમામ નીતીશાસ્ત્રો એક સદ્ વીચાર સવકત્ર પ્રસરાવતા રહ્યા છે. આપણા મનમન્દીરમાાં વીવેકનો દીપ પ્રગટેલો રહેવો જોઈએ. એ દીપકનો પ્રકાશ શુાં સારુાં છે અને શુાં ખરાબ છે તે નક્કી કરવામાાં મદદરુપ બને છે. એક અંગ્રેજી
muffin1
blog
9y
બોયફ્રેન્ડ સાથેના સમ્બન્ધો કેવા હોવા ઘટે ?
સગીર વયે બોયફ્રેન્ડ સાથેનો સમ્બન્ધ શરીરસમ્બન્ધમાાં ફેરવાતા વાર લાગતી નથી. પન્દર વષકની એક તરુણી પહેલી નજરના પ્રેમનો શીકાર બની. અઢાર વષકના યુવાને મન્દીરમાાં ભગવાનની સાક્ષીએ તેની સાથે લગ્નનુાં નાટક રચ્યુાં.
muffin1
blog
9y
બોયફ્રેન્ડ સાથેનો શરીરસમ્બન્ધ જોખમી છે...
‘ટીન-એજ’માાં બોયફ્રેન્ડ બનાવવાનુાં જોખમ લેવા જેવુાં નથી. ‘મારે બોયફ્રેન્ડની જરુર કેમ છે ?’ તે પ્રથમ નક્કી કરો. હુાં જેને બોયફ્રેન્ડ તરીકે સ્ટ્વીકારવા ઈચ્છાં છાં એ છોકરો સારો છે કે ખરાબ તે પારખવાની મારી
muffin1
blog
9y
માતા–પીતાને છેતરવાાં એ ખુબ મોટુાં પાપ છે
‘માતા–પીતાને કારણે આપણને ધરતી પર મનુષ્ય તરીકે જીવન ધારણ કરવાની તક મળી છે. આપણે માટે માતા–પીતા ભગવાનનુાં સ્ટ્વરુપ છે. તેઓ ખુબ ઉંચાાં સ્ટ્વપ્નો સાથે આપણને શાળા, કૉલેજ કે ટયુશન ક્લાસમાાં શીક્ષણ અને સસ્ટ્ાંકાર
muffin1
gujarati
9y
ટીનેજર્સ સાવધાન
‘ટીન–એજ ગલ્સક માટેના તાલીમ શીબીરમાાં કેટલીક છોકરીઓએ વારાંવાર આ પ્રશ્નો ઉભા કયાક છે : બોયફ્રેન્ડ ન હોય એવી છોકરી ‘મણીબહેન’ કહેવાય ? એણે લઘુતાગ્રાંથી અનુભવવી જોઈએ ? બોયફ્રેન્ડ નહીં હોવો એ અપરાધ છે ? પ્રથમ
muffin1
blog
9y
Gyan no uday
કોઈપણ આધ્યાત્મિક પ્રવૃત્તિની શરૂઆત કરવા માટે સૌથી ઉત્તમ ઉપાય હોય છે શ્વાસ અંગેની સમાનતા કેળવવી તેજ છે ત્યારબાદ આગળ વધતાં તમે જરૂર નીતિ-નિયમોનો મનના નિયંત્રણનો અને ધ્યાન વગેરેનો ગહન અભ્યાસ કરી શકો ત્યાં
muffin1
photography
9y
Dinner complete in Jyoti Hotel
i visit this hotel and very enjoy and very good service in jyoti hotel service is good and low cost budget hotel and i visit this hotel running to my travel trip and i m very happy @muffin1
muffin1
photography
9y
Me and my best Friends joining personal meeting
me apne dost ke saath apna free time spend karna pasand karta hoon kyun ke hum ek dusre se jude huwe he aur sara din ek dusre ke saath (JOB) karte he aur hum khana bhi saath me khate he hum bohot khush
muffin1
photography
9y
क्या आप भी मोबाइल पर सारा दिन बिजी रहते हैं
इस मोबाइल की आदत ने आजकल हमें इतना व्यस्त कर दिया है कि हम सारा दिन इसके पीछे लगे रहते हैं मगर यह समस्या का समाधान ढूंढना होगा ताकि हम अपनी लाइफ को सही से गुजर सके और अपने समय का सही इस्तेमाल कर सकें इसलिए
muffin1
photography
9y
very very cool environment
Enjoy Winter
muffin1
food
9y
Fresh Chicken
i liked chicken i buy today chicken only 80RS and i m very very happy today my fav dinner chicken chilli fry today i m very happy
muffin1
photography
9y
hello dear today i m free
i m very busy last 8 days upto but i m totally free today
muffin1
photography
9y
busy to social media
winter is very very good
← Latest
Older →