સગીર વયે બોયફ્રેન્ડ સાથેનો સમ્બન્ધ શરીરસમ્બન્ધમાાં ફેરવાતા વાર લાગતી નથી. પન્દર વષકની એક તરુણી પહેલી નજરના પ્રેમનો શીકાર બની. અઢાર વષકના યુવાને મન્દીરમાાં ભગવાનની સાક્ષીએ તેની સાથે લગ્નનુાં નાટક રચ્યુાં. ‘હવે આપણે પતી–પત્ની બન્યાાં’ એવુાં ઈમોશનલ દબાણ લાવીને વારાંવાર છોકરીને અને તેની સાહેલીને ભોગવી. જ્યારે છોકરી ગભકવતી બની ત્યારે ક્રુરતાપુવકક એને તરછોડી દીધી. છોકરીએ આત્મહત્યા કરી લીધી અને તેની સાહેલી ડીપ્રેસનની સારવાર હેઠળ છે. સગીર વયે બોયફ્રેન્ડ–ગલકફ્રેન્ડનો ખેલ જોખમી છે. સ્ટ્વછદાંતાના સમથકકોએ નીદોષ, ભોળી છોકરીઓને મોતને ઘાટ ઉતારવાનુાં પાપ આચયુાં છે.’
♦●♦
બોયફ્રેન્ડ બનાવવા–નહીં બનાવવા અંગે આ લખનારની સમજ સ્ટ્પષ્ટ છે. સગીર વયે બોયફ્રેન્ડ શોધવા નીકળવુાં, છોકરી માટે એ અપમૃત્યુનુાં કારણ બની શકે છે. ‘આપણે માત્ર મીત્રો છીએ, મારુાં શરીર ચુાંથવાનો અધીકાર હુાં તને આપતી નથી’ એવા દૃઢ
મનોબળ સાથે કોઈ બોયફ્રેન્ડ બનાવે તો ભલે એમ થતુાં; પરન્તુ દીવસમાાં હજાર વાર ગલકફ્રેન્ડને ‘આઈ લવ યુ’ કહેતો લપાંટ છોકરો પ્રેમનો અથક શો કરે છે તે સમજવુાં પડે. સગીર વયે જે સમ્બન્ધમાાં સેક્સ માણવાની વાત નથી; એ સમ્બન્ધ પવીત્ર છે અને માન્ય છે. માન્યતા કોની ? પોતાની અને માત્ર પોતાની. જો સગીર વયે બોયફ્રેન્ડ સાથેનો સેક્સસમ્બન્ધ પવીત્ર હોય તો છોકરો–છોકરી તેને સમાજથી અને માતાપીતાથી છપાવે છે શા માટે ? સગીર વયે સેક્સ ભોગવીને માતૃત્વ ધારણ કરવા તરફ આગળ વધતી છોકરી આત્મહત્યા કેમ કરે છે ? બોયફ્રેન્ડ શરીરને ભોગવ્યા પછી જે પરીણામ આવે તે સ્ટ્વીકારવા તૈયાર થશે કે નહીં; એટલુાં તો વીચારવુાં પડે ને? શરીરસમ્બન્ધ વગરની નીદોષ મત્રૈી સામે આપણને ક્ા વાધાંો છે ? પુખત વયે, પોતાની ઈચ્છાથી રચાતા શરીરસમ્બન્ધ પ્રત્યે વાધાંો ઉઠાવવાનો આ લખનારને કે કોઈને પણ અધીકાર નથી. આ લખેમાળાનો એક માત્ર હેતુ સગીર વયે શરીરસમ્બન્ધ બાધાંી બોયફ્રેન્ડ દ્વારા છેતરાતી દીકરીઓને બચાવવાનો છે. ત્રણેક મહીના પર નવમા ધોરણમાાં ભણતી એક ખુબસુરત વીદ્યાથીનીને એક હટ્ટોકટ્ટો છોકરો ઢોર માર મારી રહ્યો હતો. છોકરીના હોઠ અને નાકમાથાંી લોહી ટપકતુાં હતુાં. છોકરો મારતો જાય અને દારુડીયાની જેમ એક જ વાક્ બોલતો જાય : ‘તેં એની સાથે વાત કરી જ કેમ ? મેં તને કેટલી વાર કહ્ુાં કે, તુાં
માત્ર મારી છે. તારે એ છોકરા સાથે શો સમ્બન્ધ છે ?’ છોકરી રડતી જાય અને પોતાનો બચાવ કરતી જાય. બાજુમાાં એની
સાહેલી લાચાર નજરે આ દૃશ્ય જોતી અને ધ્રુજતી હતી. મેં વેચાતી વહોરીને એ લપાંટ, બદમાશ છોકરાને પડકાયો અને ધમકાવ્યો. ફોન કરીને પોલીસને બોલાવવાની ચેષ્ટા કરી એટલે એ શેતાન ભાગી ગયો. મેં છોકરીને કહ્ુાં; ‘બેટા, આવા લપાંટ વરુઓની જાળમાાં શા માટે ફસાય છે ?’ ‘સાહેબ,’ છોકરીનો જવાબ સાભાંળો : ‘એ તો મારો ભાઈ છે !’ બોયફ્રેન્ડ જાહેર રસ્ટ્તા પર માલીકીભાવ દાખવીને એક મુગ્ધાને ઢોર માર મારે અને છોકરી એ બોયફ્રેન્ડને પોતાના ભાઈમાાં ખપાવે ! આપણે સગીર વયના ટીન–એજ દીકરા–દીકરીઓને નીદોષ મૈત્રીસમ્બન્ધ કેવો હોય તે સમજાવતા નથી, બોયફ્રેન્ડને આપણા શરીરથી બે ફુટ દુર રાખવા માટેના સસ્ટ્ાંકાર આપતા નથી અને તેમને સ્ટ્વછાંદપણે શરીરસમ્બન્ધ બાધાંવા પ્રોત્સાહીત કરીએ છીએ તે અત્યતાં દુ:ખ અને આઘાતની વાત નથી શુાં ? બોયફ્રેન્ડ સાથે આપણી ચચાકના વીષયો કયા હોય છે ? મૈત્રીસમ્બન્ધ રચવા પાછળ આપણા ઈરાદાઓ કયા હોય છે? છોકરી અને બોયફ્રેન્ડ વચ્ચે જે રાંધાય છે તે માતાપીતાથી છપાવવાની જરુર કેમ પડે છે ? ચૌદ વષકની એક ધનપતીની દીકરી વૉશ રુમમાાં સ્ટ્નાન કરવા ગઈ ત્યારે પોતાનો સ્ટ્માટક–ફોન બહાર ભુલી ગઈ. અચાનક ફોનની રીંગ વાગી એટલે બીજી જ ક્ષણે છોકરી શરીર પર ટુવાલ વીંટાળી ફોન સુધી પહોંચવા બહાર ધસી આવી. પીતા સમજદાર હતા. મોડી રાત્રે દીકરીના રુમમાાં જઈને એમણે ફોન ચેક કયો તો એમને તીવ્ર આઘાત લાગ્યો. બોયફ્રેન્ડે ચૌદ વષનકી છોકરીને મેસેજ મોકલ્યો હતો; ‘આવતા
અઠવાડીયે મારી ‘બથક–ડે’ છે. આ વખતે કોઈ સ્ટ્થુળ ભેટ– સોગાદથી હુાં ખુશ થવાનો નથી. મારે તારુાં સૌન્દયક, તારુાં શરીર ભેટમાાં જોઈએ છે. ક્ાાં મળવુાં તેની વ્યવસ્ટ્થા મેં ગોઠવી દીધી છે. મારો ફ્રેન્ડ પણ મારી સાથે હશે, એને સતાંોષવા પણ તયૈાર રહેજે.’ પીતાને વધારે આઘાત તો દીકરીનો જવાબ વાચાંીને લાગ્યો; ‘હુાં એ દીવસની કલ્પના માત્રથી રોમાચાં અનુભવુાં છ. તારી ‘બથક–ડે’નો મને ઈન્તઝેાર રહેશે.’
પ્રશ્ન સસ્ટ્ાંકારનો છે, પ્રશ્ન વીચારધારાનો છે, પ્રશ્ન મુગ્ધાવસ્ટ્થામાાં કઈ હદે જોખમ વહોરવુાં તે અંગેનો છે. આ પ્રકારના શરીરસમ્બન્ધો લગ્નમાાં પરીણમવાનો તો પ્રશ્ન જ નથી. છોકરી અને છોકરાઓ બરાબર જાણે છે કે આજનો લહાવો લુાંટી લેવાનો છે... કાલની વાતો કાલે. આ પ્રકારના સમ્બન્ધોમાાં દુઘકટના ક્ારે સજાકય છે ? છોકરીને ભોગવી લીધી, એનુાં શરીર વાસી થઈ ગયુાં... હવે શેતાન છોકરાઓ બીજા શીકારની શોધમાાં નીકળી પડે છે. પેલી છોકરી આ આઘાત સહન કરી શકતી નથી. પ્રીય વાચકો, ધ્યાનપુવકક નોંધજો, બેમાથાંી કોઈ એકનો પ્રમે સાચો છે અને બીજા માટે તો આ શરીરને ચુાંથવાની એક રમત માત્ર છે. છોકરો કે છોકરી પોતાનો બદઈરાદો પુરો થઈ જાય એટલે બીજા, ત્રીજા કે ચોથા શીકારની શોધમાાં ઉડી જાય છે અને પ્રેમને ગભાંીરતાથી લનેારા માટે તીવ્ર ડીપ્રેશન કે આત્મહત્યાનો વીકલ્પ છોડતા જાય છે. જે છોકરાએ લગ્નનુાં વચન આપી સગીર વયની
છોકરીને વારાંવાર ભોગવીને છોડી દીધી એ છોકરી પોતાના બોયફ્રેન્ડને અન્ય છોકરીઓ સાથે રાંગરેલીયા મનાવતો જુએ તો એને આત્મહત્યા સીવાય બીજા કયા વીચાર આવી શકે ?
થોડે થોડે દીવસે છોકરીઓની આત્મહત્યાના સમાચારો અખબારમાાં પ્રસીદ્ધ થતા રહે છે એ શુાં સુચવે છે ? લગ્નનુાં વચન આપીને, શરીર સમ્બન્ધ બાધાંીને છોકરીને તરછોડવાના અસખાંય કીસ્ટ્સાઓ બનતા રહે છે. બુનીયાદી પ્રશ્ન એ ઉદ્ભવે છે કે લગ્નનુાં વચન આપનારને લગ્ન પુવે શરીર સોંપવુાં એ મુખાકઈની પરાકાષ્ઠા નથી? માતા–પીતા આ પ્રકારની ભુલોનુાં પરીણામ પોતાની દીકરીઓને કેમ સમજાવતા નથી ? મૈત્રીસમ્બન્ધના રુપાળા નામ હેઠળ છોકરીઓનુાં શારીરીક શોષણ કરવાનો જે અગનખેલ ચાલે છે તે અટકવો જોઈએ. આ અગનખેલ અટકાવવાની જવાબદારી પરીવારના વડીલોની છે અને શૈક્ષણીક સસ્ટ્ાંથાઓની છે.
છોકરા–છોકરીઓને પ્રેમનો (શરીરસમ્બન્ધનો) આનન્દ માણવા દેવો જોઈએ એવુાં કોઈ કહે છે, ત્યારે આશ્ચયક અને આઘાતની લાગણી જન્મે છે. એક પીતાએ દુ:ખી હૃદયે કહ્ુાં : ‘અમારી સોળ વષનકી દીકરી અમારા કહ્યામાાં નથી. એના સૌન્દયકનો અને માસુમીયતનો ગેરલાભ લપાંટ છોકરાઓ ઉઠાવી રહ્યા છે. ચારીત્ર્ય સાચવવાની અમારી સલાહને એ તીવ્ર મજાક સાથે નકારી કાઢે છે. પોતાનો બોયફ્રેન્ડ કોઈ બીજી, ત્રીજી કે ચોથી
છોકરી સાથે રખડવા, ભટકવા માડાંયો અને ‘મારી ઉપેક્ષા થઈ રહી છે’ એ કારમી વેદના સાથે દીકરી વારાંવાર ડીપ્રેશનનો શીકાર બની છે. તમે લેખમાળા શરુ કરી તે ખુબ સારુાં થયુાં. થોડીક છોકરીઓની જીન્દગી બચાવી શકાશે...’
સસ્ટ્ાંકાર બીન્દુ સોય જેવી વાતને તલવાર જેવી જે કરે, વાત એની સાભાંળી, મન આપણે શુાં બાળવુાં !