‘ટીન–એજ ગલ્સક માટેના તાલીમ શીબીરમાાં કેટલીક છોકરીઓએ વારાંવાર આ પ્રશ્નો ઉભા કયાક છે : બોયફ્રેન્ડ ન હોય એવી છોકરી ‘મણીબહેન’ કહેવાય ? એણે લઘુતાગ્રાંથી અનુભવવી જોઈએ ? બોયફ્રેન્ડ નહીં હોવો એ અપરાધ છે ? પ્રથમ લેખના સન્દભકમાાં અગીયારમાાં ધોરણમાાં અભ્યાસ કરતી સ્ટ્નેહા પરમાર પુછે છે : પપ્પાને બોયફ્રેન્ડ ગણવાનુાં યોગ્ય કહેવાય ? પપ્પા એ તો પપ્પા જ ગણાય ને ! શીબીર દરમ્યાન મેં કહ્ુાં હતુાં : ‘દેખાવડી છોકરીઓ પર જોખમ વધારે છે. લપાંટ છોકરાઓ ફસાવવામાાં એમને પ્રાયોરીટી આપશે.’ પ્રવચનને અંતે એક દેખાવડી કન્યાએ સોંસરો સવાલ પુછયો, ‘શુાં દેખાવડા હોવુાં એ અભીશાપ છે ?’ દેખાવડા હોવુાં એ અભીશાપ નથી; લપાંટ છોકરાની વાસનાનો શીકાર બનવુાં એ અભીશાપ છે.’’
ટીન–એજ દીકરીઓ સાથે આજે આપણી ચચાકનો વીષય, ‘બોયફ્રેન્ડ હોવો જોઈએ કે નહીં ?’ એ છે. શીક્ષણક્ષેત્રે એકતાળીસ વષક સેવા આપ્યા પછી હુાં એવા નીષ્કષક પર આવ્યો છાં કે ટીન–
એજમાાં બોયફ્રેન્ડ ધરાવતી છોકરીઓ તીવ્ર અહકાંાર ધરાવતી થઈ જાય છે. બોયફ્રેન્ડ મળેવવા માટે કોઈ અસાધારણ પ્રતીભાની જરુર હોય, અભ્યાસમાાં મહત્તમ માકકસ મેળવીને પાસ થવુાં પડતુાં હોય, એવુાં જરુરી નથી. બોયફ્રેન્ડને ઍવોડક, ઈલકાબ કે ઓનાકમેન્ટ સમજતી છોકરીને એક, બે ત્રણ કે ચાર બોયફ્રેન્ડ સહેલાઈથી મળી જાય છે. બોયફ્રેન્ડ હોવો એ ગૌરવ કે પરાક્રમનો વીષય નથી. તેર, ચૌદ કે પન્દર વષકની ઉમ્મરે બોયફ્રેન્ડ શા માટે હોવો જોઈએ ? એ પ્રશ્નનો સતાંોષકારક ઉત્તર મને હજુ સુધી મળ્યો નથી. ટીન– એજમાાં આપણી પાસે જે રીતે મોબાઈલ ફોન હોવો જોઈએ, દ્વીચક્રી વાહન હોવુાં જોઈએ (ભલે આપણી પાસે ડ્રાઈવીંગ લાયસન્સ ન હોય). એ જ રીતે આપણી પાસે બોયફ્રેન્ડ પણ હોવો જોઈએ એવી માન્યતા સાથે કેટલીક છોકરીઓ આ બધુાં મેળવવા માતા–પીતા સાથે ઝઘડે છે, તેમને ધાક–ધમકી આપે છે અને બ્લેકમલે પણ કરે છે. આજ સુધીમાાં અમે સેંકડો શીબીરોમાાં હજારો છોકરીઓને આ પ્રશ્નો પુછયા છે (1) તમારામાથાંી કોની પાસે મોબાઈલ ફોન છે ? (2) તમારામાથાંી કોની પાસે યાન્ત્રીક દ્વીચક્રી વાહન છે ? (3) તમારામાથાંી કોની પાસે બોયફ્રેન્ડ છે ? પહેલા પ્રશ્નના જવાબમાાં અંદાજે સાઠ ટકા છોકરીઓનો હાથ ઉંચો થાય છે. ચાળીસ ટકા છોકરીઓ પાસે લાયસન્સ ન હોવા છતાાં દ્વીચક્રી વાહન હોવાનુાં જણાયુાં. પચાસ છોકરીઓના જુથમાાં બોયફ્રેન્ડ ધરાવતી છોકરીઓ માડાં બે કે ત્રણ જોવા મળતી. બોયફ્રેન્ડ હોવા ન હોવાને આપણે પરીવારના સસ્ટ્ાંકાર સાથે ન જોડીએ; છતાાં બોયફ્રેન્ડ ધરાવવામાાં
જોખમ છે. એટલુાં તો મોટા ભાગની ટીન–એજ છોકરીઓ સમજે છે. બારથી સત્તર વષકની વયજુથમાાં આવતી છોકરીઓ ઘરની બહાર બોયફ્રેન્ડ શોધવા નહીં નીકળે એ સલાહભરેલુાં છે. આપણે પુવે ચચાક કરી ગયા તે અનુસાર ઘરમાાં જ ભાઈ કે પપ્પા જેવા બેસ્ટ્ટ બોયફ્રેન્ડ હોય, તો પછી બહાર બોયફ્રેન્ડ શોધવા ભટકવાની કોઈ જરુર ખરી ? નાની ઉમ્મરે બોયફ્રેન્ડથી બચેલા રહેવાની સલાહ આપવા પાછળ આ પ્રમાણેનાાં કારણો છે :
(1) મુગ્ધાવસ્ટ્થા દરમ્યાન બોયફ્રેન્ડને સાચા સ્ટ્વરુપે ઓળખવાની યોગ્યતા કે ક્ષમતા હોતી નથી.
(2) બોયફ્રેન્ડની શરીરસમ્બન્ધ બાધાંવાની માગણી નકારવાની હીમ્મત હોતી નથી. (3) બોયફ્રેન્ડના દુગુકણો નજરે ચડતા નથી. મૈત્રી બધાંાયા પછી બોયફ્રેન્ડ બ્લેકમલે કરી શકે છે. (4) બોયફ્રેન્ડ આપણને છોડીને બીજી વધારે દેખાવડી કે ધનવાન છોકરીને પકડે ત્યારે તીવ્ર ડીપ્રેશનમાાં આવી જવાય છે અને ક્ારેક આ આઘાત આત્મહત્યા તરફ દોરી જાય છે. (5) અભ્યાસમાાં રુકાવટ ઉભી થાય છે. અસાધારણ તેજસ્ટ્વી અને પ્રતીભાશાળી છોકરીઓ પણ બોડકની બાર
સાયન્સની પરીક્ષામાાં નાપાસ થઈ હોય એવા કેટલાક કીસ્ટ્સાઓ નોંધાયા છે.
બોયફ્રેન્ડ ન હોય એવી છોકરીઓએ કદી પણ દુ:ખી થવાની કે લઘુતાગ્રાંથી અનુભવવાની જરુર નથી. જેમની પાસે બોયફ્રેન્ડ છે તેઓ તમારા કરતાાં કઈ રીતે વધારે ચડીયાતી છે, તેનો એકાદ મુદ્દો પણ જડે તો મને જણાવજો.
શુાં બોયફ્રેન્ડ હોવો દુરાચાર છે ? એ પ્રશ્નનો ઉત્તર આમ તો ‘ના’માાં આપવાનુાં મને ગમે; પરન્તુ એમ કરતાાં પુવે એ જાણવુાં જરુરી બની જાય છે કે તમારા બોયફ્રેન્ડ સાથેના સમ્બન્ધો કયા પ્રકારના છે ? એક પ્રથમ હરોળના ઉદ્યોગપતીની પત્નીએ કાઉન્સેલીંગ દરમ્યાન રડતાાં રડતાાં પોતાની મુાંઝવણ જણાવી હતી : ‘સર, મારો અઢાર વષકનો દીકરો આઠ ગલકફ્રેન્્ઝ ધરાવે છે. રોજ નવી નવી કન્યામીત્રને ઘરે પકડી લાવે છે, તોયે કોઈ એક બીચારી મારા પુત્રને મળવાથી વચાંીત રહી જાય ! એ પોતાની ફ્રેન્ડને ઘરે લઈ આવે તેનો વાધાંો નથી; પરન્તુ ગલકફ્રેન્ડ સાથે ઘરે આવીને પોતાના રુમમાાં ભરાયા પછી એ રુમને અન્દરથી સ્ટ્ટોપર શા માટે મારી દે છે ? ‘અમે અન્દર બેસીને વાચાંતા હોઈએ ત્યારે તુાં અમને ખલલે પહોંચાડે એ મને ગમતુાં નથી; એટલે રુમને અન્દરથી બધાં કરી દઈએ છીએ.’ એવો દીકરાનો બચાવ મારે ગળે ઉતરતો નથી,’ એવુાં દુ:ખી હૃદયે મમ્મી કહે છે. આવા કુપુત્રો એક– બે નહીં, અનેક છે. તેથી જ પેલો પ્રશ્ન ઉદ્ભવે છે કે તમારા બોયફ્રેન્ડ
સાથેના સમ્બન્ધો કેવા છે તે જાણ્યા પછી એ સમ્બન્ધને દુરાચાર ગણાય કે સદાચાર તે નક્કી કરી શકાય.
લપાંટ છોકરાઓ માસુમ, નીદોષ મુગ્ધાઓને કઈ રીતે ફસાવે છે તેનુાં એક ઉદાહરણ ચોંકાવી દે એવુાં છે. આઠેક વષક પરની વાત છે. સુરત શહેરના એક ડૉક્ટર દમ્પતીની દીકરી પાલે પોઈન્ટ પર આવલેી એક પ્રખયાત શાળામાાં દસમા ધોરણમાાં અભ્યાસ કરતી હતી. છોકરી અભ્યાસમાાં ખુબ તેજસ્ટ્વી અને દેખાવે પણ આકષકક હતી. એક સોહામણા છોકરાએ છોકરીને ફસાવવા ચક્કર કાપવા માડાંયા. પન્દરેક દીવસની છોકરાની ઉઠબસે જોઈને છોકરીને દયા આવી અને તેણે સ્ટ્માઈલ ફેંકીને છોકરાના પ્રેમને સ્ટ્વીકૃતી આપી. પોતાના પરીચયમાાં ડફોળ છોકરાએ જુઠાણુાં ચલાવ્યુાં : ‘હુાં મેડીકલ કોલજેમાાં ફસ્ટ્ટક ઈયરમાાં ભણુાં છાં !’ છોકરી ખુશ થઈ ગઈ અને પ્રભાવીત પણ થઈ. દસમા ધોરણમાાં ચોરાણુાં ટકા માકકસ્ સાથે પાસ થયેલી છોકરી બાર સાયન્સમાાં અઠ્ઠાવન ટકા લાવીને અટકી ગઈ. પેલા લફાંગા છોકરા સાથે હોટેલ, થીયેટરમાાં રખડવા, ભટકવા માટે એણે છત્રીસ ટકા અને પીતાજીના બે–ચાર લાખ રુપીયા ખચી નાખયા. બોયફ્રેન્ડ તદ્દન લુખખો હતો અને ડૉક્ટર દમ્પતીની દીકરીને એના જ પસૈે ફેરવતો હતો.
છોકરીએ હવે મેડીકલ કોલેજમાાં એડમીશન મેળવીને ડૉક્ટર બનવા તરફની વીકાસયાત્રા શરુ કરી. હવે તે ત્રણ વષક
પુવે હતી એટલી નાદાન કે ગમાર નહોતી રહી. સ્ટ્માટક છોકરીએ બોયફ્રેન્ડને પલેો જુનો પ્રશ્ન વધારે ઝનુનપુવકક પુછવા માડાંયો : ‘તુાં
કઈ મેડીકલ કોલેજમાાં ભણે છે ? હવે તુાં કયા વષકમાાં આવ્યો ? તારુાં રીઝલ્ટ શુાં આવ્યુાં ?’ વારાંવારની પઠાણી ઉઘરાણી પછી છોકરાએ કબુલવુાં પડ્ુાં : ‘હુાં મેડીકલ કોલેજમાાં નથી ભણતો. આઠ ચોપડી ભણીને શાળા છોડી દીધેલી. સ્ટ્કુટર રીપેર કરવાના ગેરેજમાાં મીકૅનીક તરીકે નોકરી કરુાં છાં.’ હવે છોકરીના પગ નીચેની જમીન સરકી ગઈ. છોકરામાાં છપાયલેો ખલનાયક પોતાની સાચી ઓળખ સાથે બહાર આવી ગયો. મડેીકલ કોલેજમાાં એડમીશન મેળવીને ડૉક્ટર બનવા તરફ આગળ વધી રહેલી ડૉક્ટર પુત્રીએ વરુના સકાંજામાથાંી છટવા કોશીશ કરી; એટલે બોયફ્રેન્ડ બ્લેકમલેીંગ પર ઉતરી આવ્યો : ‘તારા પ્રમેપત્રો, આપણા ફોટા, તારા મધુર અવાજમાાં બોલાયેલુાં આઈ લવ યુ, તેં આપેલા કીંમતી વલેેન્ટાઈન કાડક બધુાં જ મેં સાચવી રાખયુાં છે. હવે તુાં મને છોડીને ક્ાયાં નહીં જઈ શકે. બીજે લગ્ન કરશે તોયે પતી તરીકેનો મારો હક્ક ચાલુ રહેશે.’ આઠ ચોપડી ભણેલો ગેરેજમાાં મજુરી કરતો મીકૅનીક હવે પોતાના અસ્ટ્સલ સ્ટ્વરુપમાાં પ્રગટ થયો.
છોકરીને આત્મહત્યાના વીચારો આવવા માડાંયા. દરમ્યાનમાાં એને જાણવા મળ્યુાં કે પોતાના જેવી આઠ–દસ છોકરીઓને એ હેન્ડસમ યુવાને ગ્રાહકોના કીંમતી દ્વીચક્રી વાહનો પર સવાર થઈ થઈને ફસાવી હતી. છેવટે, એ છોકરીએ સાચો માગક પસન્દ કયો.
પોતાના વહાલા પપ્પાને રડતાાં રડતાાં પોતાની ગભાંીર ભુલની વાતો કરી દીધી. પોતાને બચાવી લેવા વીનન્તી કરી. પીતાએ પોતાના સમ્પકકનો ઉપયોગ કરી પોલીસ કમીશ્નરને કેસ હાથમાાં લેવા લખેીત અરજી આપી. લપાંટ છોકરાને પોલીસોએ લોકઅપમાાં ધકેલી દઈ ચાર દીવસ સુધી ભારે મહેમાનગતી કરીને એવી ચેતવણી સાથે છોડયો કે ડૉક્ટરપુત્રીની આજુબાજુ ભુલથી પણ ફરકશે તો આખી જીન્દગી જેલમાાં સડવુાં પડશે. ‘પન્દરમાાં વષે બોયફ્રેન્ડ બનાવવાના ગરેફાયદાઓ’ એ વીષય પર આ ડૉક્ટરપુત્રી પોતાની સાથે અભ્યાસ કરતી યુવતીઓને આજકાલ છટાદાર પ્રવચનો આપે છે...