ટીન–એજ દીકરીને ખુલ્લો પત્ર

muffin1(54)
Published in
#blog
Words
991
Reading
5 min
Listen
Play
9y

વહાલી દીકરી.....
ગઈકાલે તારાાં માતા–પીતા મને મળવા આવ્યાાં ત્યારે ખુબ દુ:ખી હતાાં અને રડતાાં હતાાં. ‘અમારી સોળ વષકની દીકરી છટાછેડા લીધેલા આડત્રીસ વષકના યુવાન સાથે લગ્ન કરવા ઈચ્છે છે’ એટલુાં બોલતા તઓે થાકી ગયાાં, હાફાંી ગયાાં. તુાં અત્યારે અગીયારમાાં ધોરણમાાં ભણે છે. તારી પસન્દગીનો પતી સાઈકલ, સ્ટ્કુટરમાાં હવા ભરી આપવાનુાં કામ કરે છે ! તે બે સન્તાનનો પીતા છે અને તેણે પત્નીને ઘરમાથાંી હાકાંી કાઢી છે. છટાછેડા આપ્યા હોવાની વાત તદ્દન ખોટી છે અને તને છેતરવા માટેની છે. પત્નીને ખરાાં–ખોટાાં કારણો આગળ ધરી હાકાંી કાઢનાર વીરપુરુષો ત્યાર પછી ખુબસુરત છોકરી કે યુવતીને જોઈને દોડતા રહે છે. એવા એક પશુની અડફેટમાાં તુાં આવી ગઈ છે અને હવે તારુાં બચવાનુાં મુશ્કેલ છે. આ આડત્રીસ વષકના લપાંટ પુરુષે તારા જેવી ચાર માસુમ છોકરીને લગ્નનો વાયદો આપીને પોતાની વાસનાનો શીકાર બનાવી હતી જે અંગે પોલીસ ફરીયાદ પણ નોંધાયલેી છે.

જો પપ્પા–મમ્મી તને પસન્દગીના પુરુષ સાથે લગ્ન કરવાની છટ ન આપે તો તેં આત્મહત્યા કરવાની ધમકી આપી છે. તારા પપ્પા તારુાં અંધકારમય ભવીષ્ય જોઈને એટલા દુ:ખી હતા

કે એમનાથી બોલાઈ ગયુાં; ‘મારી દીકરી નકાકગારમાાં સડે તેના કરતાાં આત્મહત્યા કરી લે તે વધારે સારુાં છે.’ તારા પપ્પા મારા પરમ મીત્ર છે. આઠ મહીના પર એમણે તને મોબાઈલ ફોન અપાવ્યો ત્યારે મેં તીવ્ર નારાજગી જાહેર કરેલી. ત્યાર પછી તો તારી જીદ આગળ ઝકી જઈને એમણે તને દ્વીચક્રી વાહન–સ્ટ્કુટી પણ અપાવી દીધુાં. નાદાન, અબુધ બાળકોને આ બે ઉપકરણો આપી દેવામાાં આવે અને એમને તેના વીવેકપુણક ઉપયોગની તાલીમ આપવામાાં ન આવે તો એમના સવકનાશની દીશા નીશ્ચીત થઈ જાય. તારા કીસ્ટ્સામાાં પણ એવુાં જ બન્યુાં છે.

તુાં ખુબ દેખાવડી છે એટલે તારી સામે ઘણાાં જોખમો છે એવુાં મેં તને કહેલુાં અને તારાાં પપ્પા–મમ્મીને પણ ચતેવણીના સુરમાાં આ વાત કરેલી. પરન્તુ છેવટે જે થવાનુાં હતુાં તે જ થયુાં. સૌન્દયક, સ્ટ્કુટી અને મોબાઈલ ફોનનો ત્રીવેણી સગાંમ તને સવકનાશની દીશામાાં દોરી ગયો. દીકરી, મેં એ લપાંટ પુરુષનો કેસ સ્ટ્ટડી કરી લીધો છે. તે દારુડીયો છે, બદમીજાજ છે, હીંસક મારામારીઓમાાં સડાંોવાયેલો છે. અપરાધી માનસ ધરાવતા એ પ્રૌઢ યુવાને તારા પીતાને પણ ધમકી મોકલાવી છે. તારા પીતાજીએ મને ચાર માસ પુવે માહીતી આપલેી કે તેં તારો ચહેરો બુકાનીથી ઢાાંકવાનુાં શરુ કયુાં છે. માત્ર બે આંખો જ ખુલ્લી રહે એ રીતે કુશળતાપુવકક બુકાની બાધાંતા તુાં ક્ાથાંી શીખી ? પીતાજી સાથે ઝઘડો થયો ત્યારે તેં આજુબાજુના પાડોશીઓ સાભાંળે તે રીતે

ગુસ્ટ્સાથી તારા પીતાજીને કહ્ુાં હતુાં, ‘હુાં મારો ચહેરો છપાવવા બુકાની બાાંધુ છાં અને રોજ મારા ‘યાર’ને મળવા જાઉં છાં. બોલો, તમે શુાં કરી લવેાના ?’ બેટા, ‘એક લાચાર બાપ તને શુાં કરી શકે ?’ તારા પીતાનો આ જવાબ હતો. એમણે તને ઉછેરીને મોટી કરી, પૈસા ખચીને ભણાવી, એમના તારા પર અગણીત ઉપકારો છે અને તુાં એમને ઉંચા અવાજે ધમકાવે ? ક્ાાં ગયા તારા સસ્ટ્ાંકાર ? ક્ાાં ગઈ તારી માનવતા ? એક વાર તેં તારી મમ્મીને મારવા માટે હાથ ઉંચો કરીને પુછેલુાં, ‘મારી માંજુરી વગર તુાં મારા રુમમાાં પ્રવેશી જ શા માટે ?’ બીજી એક વખત તારા મોબાઈલ ફોનની રીન્ગ વાગી અને તુાં ટોઈલેટમાાં હતી એટલે તારા પપ્પાએ મોબાઈલ ફોન હાથમાાં લીધો. એ જ સમયે ટોઈલેટમાથાંી બહાર દોડી આવીને તેં સીંહગર્જના કરેલી, ‘મારા ફોનને હાથ લગાડવાની તમે હીમ્મત કેમ કરી ? ખબરદાર, મારા ફોનને હાથ લગાડયો છે તો !’ સ્ટ્ક્રીન પર ‘કૃતી’ નામ ઝબકતુાં હતુાં એટલે તારા ગરીબડા બાપે તને સામેથી ફોન આપીને કહ્ુાં હતુાં, ‘લે બેટા, તારી ફ્રેન્ડ કૃતીનો ફોન છે !’ એ ગમાર માણસને ક્ાાં ખબર હતી કે સ્ટ્માટક દીકરીએ લપાંટ પ્રેમીનો ફોન કૃતીના નામથી સેવ કયો હતો ! જે પપ્પા–મમ્મી તને અનહદ પ્રેમ કરતાાં હતાાં, જે પપ્પા–મમ્મીને તારા માટે અનહદ ગૌરવ હતુાં; તે માતા–પીતાને છેતરવામાાં, એમનુાં અપમાન કરવામાાં, એમની સામાજીક પ્રતીષ્ઠાને હાની પહોંચાડવામાાં તેં કોઈ કસર ન છોડી. તારા પપ્પાએ રડતારાંડતાાં મને કહેલુાં, ‘મારા હજારો રુપીયા એ છોકરીએ લબાડ પુરુષ પાછળ ખચી નાખાંયા. એ લપાંટ

માણસ મારી દીકરીને ફેરવતો, તનેી સાથે છેડછાડ કરતો અને તેની પાસે રુપીયા પડાવતો.’ દીકરી, મારા તને કેટલાક પ્રશ્નો છે : તુાં આધુનીક યુગની બોલ્ડ અને બ્યુટીફુલ છોકરી છે તો પછી આડત્રીસ વષકના આધેડ વયના પ્રેમીને મળવા જતી વખતે તારો ચહેરો શા માટે છપાવે છે ? કોઈને ત્યાાં ધાડ પાડવા જતી હોય એ રીતે બુકાની બાધાંીને પ્રેમીને મળવા માટે જવાનુાં ? તારો પ્રેમી આડત્રીસ વષકનો છે, ગરીબ છે, અભણ છે તેનો વાધાંો નથી; પરન્તુ દારુડીયો છે, હીંસક વૃત્તીનો છે, બદચલન છે એ વાતનો તને ભય નથી લાગતો ? તારા પીતા કહેતા હતા કે તુાં એ લપાંટ, હવસખોર માણસને તારુાં શરીર સોંપવા સુધી પહોંચી ગઈ છે. તો પત્નીને મારીને હાકાંી કાઢનાર પુરુષને સોળમા વષે તારુાં શરીર સોંપી દેતાાં તને અરેરાટી ન થઈ ? પાપ કરી રહી હોવાનો ડખાં પણ તેં ન અનુભવ્યો ? તારી સાથે એ પુરુષ લગ્ન કરે તો તારી કેવી હાલત થશે તેનો તને વીચાર ન આવ્યો ? કુદરતે છોકરીઓને અને મહીલાઓને છઠ્ઠી ઈન્દ્રીય આપેલી છે. લપાંટ, વાસનામાાં અંધ બનેલા પુરુષને જોઈને તે સમજી જાય છે કે મારે આ બદમાશથી દુર રહેવાની જરુર છે, બચવાની જરુર છે. તુાં લખી રાખ દીકરી, કે આ હેવાન તારી સાથે લગ્ન નહીં કરે અને લગ્ન કરશે તો તારુાં શરીર વેચીને રુપીયા બનાવશે. તેં આ દુનીયા જોઈ નથી; એટલે તુાં મોહમાાં અંજાઈને સવકનાશ તરફ ધકેલાવા તૈયાર થઈ છે. જેઓ ભગવાનના સ્ટ્થાને છે એવા માતા–પીતાને દુ:ખી કરવાનો, છેતરવાનો, અપમાનીત કરવાનો, તારો અપરાધ અક્ષમ્ય છે અને

પ્રભુ તને એ ગુના માટે કદી માફ નહીં કરે. કમનસીબે તારી સાહેલીઓએ તને સયાંમમાાં રહેવાનુાં સમજાવવાને બદલે, તને સદ્ માગે ચાલવાની સલાહ આપવાને બદલે, તને બહેકાવવાનુાં અને બુરાાં કામોમાાં મદદરુપ બનવાનુાં પસન્દ કયુાં એ બુકાનીધારી કન્યાઓ પાસે પણ સસ્ટ્ાંકાર નથી તેનુાં આ પરીણામ છે.

બેટી, પાછા ફરવામાાં ખુબ મોડુાં થઈ ગયુાં છે, છતાાં જો તુાં
સવકનાશના માગેથી પાછી વળશે તો તને બચાવવાનો કોઈને કોઈ માગક જડી આવશે. તુાં તારા પોતાના હીતનો વીચાર કરજે. આધુનીકતાના અંચળા હેઠળ તને દારુ પીવડાવનારા ઘણા મળશે; પરન્તુ તુાં જ્યારે તારાાં કમોનુાં ફળ ભોગવતી હશે ત્યારે તારી મદદે કોઈ નહીં આવે. હુાં જોઈ શકુાં છાં કે તારાથી ધરાઈ ગયેલો એ લપાંટ પુરુષ, છ મહીના પછી કોઈ નવા શીકારની શોધમાાં હશે. અગીયારમા–બારમા ધોરણમાાં ભણતી માસુમ છોકરીની સાયકલમાાં હવા પુરતી વખતે તેની સામે કામુક નજરે જોતાજાંોતાાં નીમન્ત્રણ પાઠવતો હશે કે; ફસાવુાં છે મારી જાળમાાં ? મારો છઠ્ઠો શીકાર બનીને સેક્સનો આનન્દ માણવો છે ?

વહાલી દીકરી, પ્રભુ હજુ પણ તને સદ્બુદ્ધી આપે એવી મારી પ્રાથકના છે અને તને મારા આશીવાકદ પણ છે.
સસ્ટ્ાંકાર બીન્દુ

IMAGE 1
IMAGE 2
IMAGE 3

ટીન–એજ દીકરીને ખુલ્લો પત્ર | Ecency