કોઈપણ આધ્યાત્મિક પ્રવૃત્તિની શરૂઆત કરવા માટે સૌથી ઉત્તમ ઉપાય હોય છે શ્વાસ અંગેની સમાનતા કેળવવી તેજ છે ત્યારબાદ આગળ વધતાં તમે જરૂર નીતિ-નિયમોનો મનના નિયંત્રણનો અને ધ્યાન વગેરેનો ગહન અભ્યાસ કરી શકો ત્યાં માટે જુદા-જુદા પ્રકારની અનેક રીતો છે તે માટે કેટલાક અવલોકનને મહત્વ આપે છે તો વળી કેટલાક મંત્ર-જાપ ને પરંતુ શ્વાસ ક્રિયાની સમાંતર કેળવવી એ આવી શરૂઆત માટે સૌથી ઉત્તમ છે