‘ટીન–એજમાાં આપત્તીજનક સજાંોગો ઉભા થાય ત્યારે છોકરીઓ ભયભીત બની જઈને આત્મહત્યા કરી લે છે. પ્રત્યેક સમસ્ટ્યા તેનો ઉકેલ લઈને આવે છે. કોઈ રાત્રી એવી નથી હોતી જેને પ્રભાત અને પ્રકાશની પ્રાપ્તી ન થવાની હોય. આપણે તકલીફમાાં હોઈએ ત્યારે માતાપીતા, શીક્ષકો, સખી–સાહેલી કે કાઉન્સલેરની મદદ લઈ શકીએ છીએ. એકલાએકલા મુાંઝવણ અનુભવવાની જરુર નથી. માતાપીતાને દીકરી પર અનહદ પ્રેમ હોય છે. તેઓ તમારી ગમે એટલી ગભાંીર ભુલ હોય તો પણ તમને માફ કરી દેશે અને બચાવી લેશે. આપણે લપાંટ છોકરાના છળકપટનો ભોગ બન્યા હોઈએ ત્યારે આપણે આત્મહત્યા શા માટે કરવાની ?
♦●♦
ભારત આત્મહત્યાઓની રાજધાની છે અને દર વષે અંદાજે બે લાખ સાઠ હજાર માણસો અહીં આત્મહત્યા કરે છે. વીશ્વ આરોગ્ય સસ્ટ્ાંથા (W.H.O.)ના અહેવાલ અનુસાર 2012માાં વીશ્વના આઠ લાખ માણસોએ આત્મહત્યા કરી હતી. છેલ્લા આંકડાઓ દશાકવે છે કે ભારતમાાં 15 થી 29 વષકની વય જુથમાાં દર એક લાખે
35.5 યુવાન યુવતીઓ આત્મહત્યા કરે છે. આપણને જન્મદીને ફ્રેન્ડ તરફથી ગીફ્ટ મળે અને એ ગીફ્ટ રૅપર ખોલ્યા વગર આપણે કચરાપેટીમાાં ફેંકી દીધી હોય એવુાં કદી બન્યુાં છે ? તો પછી, ભગવાને આપણને જીન્દગીરુપી કીંમતી ભેટ આપલેી છે. પન્દર સોળ વષકની ઉમ્મરે આત્મહત્યા કરવાનો અથક એ થયો કે ઈશ્વરે આપેલી કીંમતી ભેટને આપણે રૅપર ખોલ્યા વગર કચરાપેટીમાાં ફેંકી દીધી ! હજુ આપણે જીન્દગીને જોઈ નથી, માણી નથી અને આત્મહત્યાનો માગક પકડી લેવાનો ? તેર–ચૌદ વષકની ઉમ્મરથી માડાંીને વીસ વષનકી વય સુધીમાાં જો કોઈ આત્મહત્યા કરે તો એ માટેનાાં કારણો આ પ્રમાણનેા હોઈ શકે :
(1) બોયફ્રેન્ડ દ્વારા બ્લેકમેલીંગ થતુાં હોય અને શારીરીક શોષણનો ભોગ બનવુાં પડતુાં હોય, આપણા પ્રેમ(?)ના પુરાવાઓ સમાજમાાં ફરતા કરી દેવાની ધમકીઓ મળતી હોય.
(2) ટીન–એજમાાં બોયફ્રેન્ડ સાથનેા શરીર સમ્બન્ધને કારણે ‘કુાંવારી માતા’ બનવાના સજાંોગો ઉભા થાય અને છોકરો પત્ની તરીકે સ્ટ્વીકારવાનો ઈન્કાર કરે.
(3) બોયફ્રેન્ડ શરીરને ભોગવ્યા પછી બવેફાઈ કરીને સમ્બન્ધ તોડી નાખાંે અને બીજી, ત્રીજી છોકરીઓ સાથે સમ્બન્ધ
બાધાંી બસેે ત્યારે ભયકાંર આઘાત લાગે જે છેવટે આત્મહત્યામાાં પરીણામે.
(4) કફોડી સ્ટ્થીતીમાાં મુકાયા પછી એવા વીચારો આવે છે કે હવે માતાપીતાને કઈ રીતે મોં બતાવવુાં, સમાજમાાં કેટલી બધી પ્રતીષ્ઠા જશે ! લોકો વાતો કરશે, નીન્દા ટીકા કરશે અને પરીવારજનોને નીચુાં જોવાના દીવસો આવશે. આ બધા સજાંોગોમાાં આત્મહત્યા જ એક માત્ર ઉપાય છે. દેખવુાં નહીં અને દાઝવુાંયે નહીં !
(5) અસાધ્ય રોગ હોય, માતા–પીતા મૃત્યુ પામ્યાાં હોય અને પરીવારજનો ભયકાંર માનસીક ત્રાસ આપતા હોય, પરીક્ષામાાં નાપાસ થવાનો ડર હોય, નીકટના સ્ટ્વજન શારીરીક શોષણ કરતા હોય એવા સજાંોગોમાાં પણ આત્મહત્યાનો વીકલ્પ પસન્દ કરવાની લાલચ જાગે છે. આપણે ગમે તેટલી મોટી મુશ્કેલીમાાં આવી પડયા હોઈએ તો પણ; આપણાાં માતા–પીતાને ખાતર કદી આત્મહત્યાનો વીચાર ન કરશો. સૌથી ઉત્તમ વાત તો એ છે કે ભવીષ્યમાાં આત્મહત્યા કરવી પડે એવુાં કોઈ કામ આપણે ન કરીએ. ખરાબ, વ્યસની અને ચારીત્ર્યહીન મીત્રોથી દુર રહીએ. મીત્રોના અનૈતીક દાબદબાણને કદી વશ ન થઈએ. બોયફ્રેન્ડ કહેશે : ‘તુાં મને ખરેખર પ્રેમ કરતી હોય તો બસ એક વાર, માત્ર એક વાર શરીર
સમ્બન્ધનો આનન્દ મળેવવા દે...’ આ એક પ્રકારનુાં ઈમોશનલ બ્લેકમેલીંગ છે. જો તમે આવી માગણીને વશ થશો તો એક દીવસ જરુર આત્મહત્યા સુધી જરુર પહોંચી જશો. બોયફ્રેન્ડને સ્ટ્પષ્ટ શબ્દોમાાં કહીદો : ‘હુાં સસ્ટ્ાંકારી પરીવારની દીકરી છાં, મારુાં શરીર કોઈ લપાંટ છોકરાની વાસના સતાંોષવા માટે નથી. તારે સમ્બન્ધ રાખવો હોય તો રાખ, નહીં તો ચાલવા માડાં !’ આ બધી કાળજી લીધા પછી કોઈ નબળાઈની ક્ષણોમાાં, ઘડી–બે ઘડીનુાં શરીર સુખ પામવા ખોટુાં પગલુાં ભરાઈ જાય અને તેનુાં પરીણામ ભોગવવાની નોબત આવે તો પણ કદી આત્મહત્યાનો વીચાર ન કરવો. વહાલી દીકરીઓ, આપણે આત્મહત્યા કરવાથી સમસ્ટ્યાઓથી મુક્ત થઈ જઈએ છીએ તે વાત સાચી; પરન્તુ તમારી આત્મહત્યાથી ઉભાાં થતાાં આ પ્રકારનાાં પરીણામોનો વીચાર કયો છે ?
(6) દીકરીને ગુમાવવાથી માતા–પીતા તથા વહાલી દીદીને ગુમાવવાથી રક્ષાબધાંને રાખડી બધાંાવતો ભાઈ કેટલો દુ:ખી થશે તે વીચાયુાં ? એમને તો કોઈ પણ પ્રકારના વાાંકગુના વગર જ આજીવન દુ:ખની સજા ફટકારાઈ ગઈ ને ?
(7) તમારી વીદાયથી લપાંટ બોયફ્રેન્ડ મુક્તીનો આનન્દ માણશે અને નીરાન્તે બીજી, ત્રીજી, ચોથી છોકરીને
આત્મહત્યા તરફ દોરી જવાનો કારસો રચશે. ખરેખર તો, આત્મહત્યા કરવાને બદલે પેલા હવસખોર શેતાનને જેલના સળીયા પાછળ ધકેલવા માટેની હીમ્મત તમારે કેળવવી જોઈએ. (8) તમારી આત્મહત્યાથી પરીવારની પ્રતીષ્ઠા જોખમાશે અને લોકોને નક્કામી વાતો ચગાવવાની તક મળશે. આત્મહત્યા કરવાને બદલે હીમ્મતપુવકક જીવન જીવવા માટે પોતાને તયૈાર કરો.
(9) આત્મહત્યા કરવી એ એક રીતે પોતાની ભુલ કબુલ કરવા જેવુાં છે. ‘મેં ખુબ ગભાંીર ભુલ કરી છે અને તેની સજા સ્ટ્વરુપે હુાં આત્મહત્યા કરીને મારી જીન્દગીનો અન્ત લાવુાં છાં’ એવો એકરાર કરવાનુાં યોગ્ય છે ? કોઈએ તમારી સાથે દગો કયો, વીશ્વાસઘાત કયો, તમારી માસુમીયતનો અને અપરીપક્વતાનો ગેરલાભ ઉઠાવ્યો. તો એવુાં કરનારને કોઈ સજા નહીં ? જેમને સજા થવી જોઈએ એ ગુનેગાર તમારી પાછળ મોજમજા કરશે, બીજી છોકરીઓની જીન્દગી બરબાદ કરશે અને તમને સીધો મૃત્યુદાંડ ? પોતાની જાત પર આવો જુલ્મ શા માટે ? (10) જીન્દગી અને આ વીશ્વ અત્યન્ત ખુબસુરત છે. તમારુાં વીશાળ સખીમડાંળ છે. અનકે સ્ટ્વજનો છે. તમારા પ્રત્યે અનહદ પ્રેમ અને આદર ધરાવતા ગુરુજનો છે. એ સૌને
છોડીને ચાલ્યા જવાનુાં ? અચાનક, ચુપચાપ ચાલ્યા જવાનુાં ? તમારી મુાંઝવણ અંગે એમને વાત કરો. તઓે તમને જરુર બચાવી લેશે. એમને એક તક આપો.
આ ગ્રીષ્મશીબીર પુરો થવાની તૈયારીમાાં છે. આવતા સપ્તાહે આપણે છટા પડીએ તે પુવે તમારે અમને ‘ગુરુદક્ષીણા’ આપવાની રહેશે. શુાં આપશો ‘ગુરુદક્ષીણા’માાં? તમે નીચનેા ત્રણ સકાંલ્પો સ્ટ્વીકારીને અહીંથી મગાંલપ્રસ્ટ્થાન કરો એ જ અમારી ગુરુદક્ષીણા !
[1] સગીર વયે શક્ હોય ત્યાાં સુધી બોયફ્રેન્ડ બનાવવાની પળોજણથી બચીશ. [2] પુખત વયે બોયફ્રેન્ડ બનાવીશ તોયે મારા શરીરને ભોગવવાની છટ હુાં તેને કદી નહીં આપુાં. [3] જીન્દગીમાાં કદી જાણ્યે–અજાણ્યે ગભાંીર ભુલ થઈ જાય તો પણ; હુાં કદી આત્મહત્યા કરીશ નહીં. આત્મહત્યા કરવી એ પાપ છે અને ઈશ્વરનો તથા માતાપીતાનો દ્રોહ છે એ વાત હુાં બરાબર સમજુ ાં છાં.
સસ્ટ્ાંકાર બીન્દુ જે વ્યથાને અડકે નહીં,