આપણે માણસ છીએ ભૂલ થઇ શકે છે મોટાભાગની ભૂલો નિર્દોષ સ્વરૂપની હોય છે કેટલીક ભૂલો ઇરાદાપૂર્વક હોય છે અને પોતાનો આધિપત્ય સ્થાપવા માટેની હોય છે ભૂલ થયા પછી દિલગીરી નો અનુભવ થાય તો એ માણસના સંસ્કાર ઉત્તમ સંસ્કાર નું પરિણામ છે છોરી બોલવાથી માણસ અપરાધભાવથી મુક્ત બને છે અને તેમના પ્રત્યે ભૂલ થઈ છે તેમને પણ રાહતનો અનુભવ થાય છે ચોરી બોલવાથી કોઈ પણ શખ્સના નો કે નીચો થઇ જતો નથી છતાં ભારતીય સમાજમાં થેંક યુ અને સોરી જેવા મૂલ્યવાન શબ્દો ઉપયોગ ખૂબ ઓછો થયો હોવાનું અનુભવાય છે મારું આ અવલોકન કલર હોય તો હું ક્ષમાપ્રાર્થી છું
દસેક વર્ષ પૂર્વે વડોદરામાં એક બનાવ બન્યો હતો જેને મિડિયા દ્વારા વ્યાપક નોંધ લેવાઇ હતી જે આ વન-વે હતો ત્યાં પોલીસ મેન પ્રવેશીને આગળ ધસી રહી હતી એક યુવાન નાગરિકે પોતાનું વાહ અને પોલીસ સામે મૂકી દીધું અને ત્યાંથી ખસવાનું ઇનકાર કર્યો વાહન પર લાલ લાઇટ હોય અને પ્રધાનો અને સરકારી અધિકારીઓ રાજાપાઠમાં આવી જતા હોય છે અંદર બેઠેલા ચાર પોલીસ અધિકારીને હુકમ છોડયો બાજુ પર ખાસ દેખાતો નથી પોલીસની ગાડી પસાર થઈ રહી છે કોણ કહે છે દેશ આઝાદ થઈ ગયો અંગ્રેજો હજુ ગયા જ નથી પહેલાં બાદુર યુવાને કહ્યું છે અહીં તોફાનો નથી થયા હુલ્લડ નથી થયું કોઈ કોઈ ઈમરજન્સી નથી આપ રોંગ સાઇડ પર પ્રવેશ્યા કઈ રીતે બહારનું board તમને દેખાયું નહીં તમે ગાડી રિવર્સમાં લઈને બહાર નીકળો નહીતર હું પોલીસ કમિશનરને ફોન કરીને આખું શહેર ફેલાઉં છું ચારમાંના એક પોલીસ ઓફિસરે સોરી કહ્યું પરોઢના પગલાં ભરીને પોલીસમેને નો-એન્ટ્રી ઝોનમાંથી બહાર નીકળી ગઈ પોતાની દેખાતી ભૂલ થઇ હોય તોય ભારતીય નાગરિકને sorry બોલવામાં ભારે તકલીફનો અનુભવ થાય છે ટ્રાફિક બ્રાંચના એક ઓફિસરે
શાળામાં પ્રવચન આપતી વખતે કહ્યું હતું લાયસન્સ વગર કે હેલ્મેટ વગર વાહન હાથ તો કોઈ વિદ્યાર્થી કે શિક્ષક પકડાય તો હું તરત જ નથી ફટકારતો એમી સાથે સહમત કરું છું અને પૂછું છું કેમ ભાઈ બહેન વગર લાયસન્સે વાહન હાંકવું લાયસન્સ છે તમારી પાસે જો તેઓ પોતાની ભૂલ સ્વીકારીને sorry બોલે તો હું એક સૂચના આપીને છોડી દઉં છું જુઓ તો એનો અર્થ એ છે કે હવે આ ભૂલ તમે ભરી નહીં કરો તો કે