માતા–પીતાની યાતનાઓનો વીચાર કરીએ

muffin1(54)
Published in
#blog
Words
874
Reading
4 min
Listen
Play
9y

‘તમામ નીતીશાસ્ત્રો એક સદ્ વીચાર સવકત્ર પ્રસરાવતા રહ્યા છે. આપણા મનમન્દીરમાાં વીવેકનો દીપ
પ્રગટેલો રહેવો જોઈએ. એ દીપકનો પ્રકાશ શુાં સારુાં છે અને શુાં ખરાબ છે તે નક્કી કરવામાાં મદદરુપ બને છે. એક અંગ્રેજી કહેવત હૃદય પર કોતરાયેલી રાખજો : જો ધન ગુમાવ્યુાં તો કાંઈ નથી ગુમાવ્યુાં, જો સ્ટ્વાસ્ટ્્ય ગુમાવ્યુાં તો કાંઈક ગુમાવ્યુાં, પરન્તુ જો ચારીત્ર્ય ગુમાવ્યુાં તો... બધુાં જ ગુમાવી દીધુાં ! પુખતવયે પ્રાપ્ત થયેલા બોયફ્રેન્ડ સાથે કઈ રીતે વતકવુાં તે અંગે થોડી વાતો કરી લઈએ.’ ♦●♦
‘આપણા મનમન્દીરમાાં વીવેકનો દીપ પ્રગટાવલેો રાખીએ’ એવો આગ્રહ ‘હૈયાનો હોંકારો’ નામની નાનકડી પુસ્ટ્તીકામાાં આચાયકશ્રી પ્રદ્યુમ્નસુરીજી દ્વારા રજુ થયો છે. બોયફ્રેન્ડ હોવો જોઈએ કે નહીં ? એ પ્રશ્ન મહત્વનો નથી. ‘ચાર, પાચાં કે પન્દર બોયફ્રેન્ડ ધરાવનારી છોકરી ચારીત્ર્ય વગરની ગણાય ?’ એવી મતલબનો પ્રશ્ન દીહેણ હાઈસ્ટ્કુલની એક દીકરીએ પુછયો છે. આપણો જવાબ સ્ટ્પષ્ટ ‘ના’ છે. એક કે વધુ છોકરાઓ સાથે સગીર વયે શરીર સમ્બન્ધ બાધાંનારી છોકરી ક્રમશ: પોતાનુાં ચારીત્ર્ય ગુમાવે છે. જાહેર માગક પર બોયફ્રેન્ડના હાથે માર ખાઈ રહેલી ચૌદ પન્દર વષકની છોકરી ‘એ તો મારો ભાઈ છે’ એવુાં જુઠાણુાં હાાંકે ત્યારે ચારીત્ર્ય ગુમાવવાનો પ્રારાંભ કરે છે. પોતાની સાહેલી સાથે બોયફ્રેન્ડને મળવા અને તેની સાથે શરીર સમ્બન્ધ બાધાંવા બોયફ્રેન્ડને બગાંલે જતી ‘ટીન–એજ’ છોકરી ઘરેથી નીકળતી

વખતે મમ્મીને કહે છે, ‘હવે પરીક્ષા નજીક આવી છે. અમે નમકદ લાયબ્રેરીમાાં વાચાંવા માટે જઈએ છીએ... રાત્રે ઘરે પહોંચવામાાં મોડુાં થશે’ ત્યારે બીચારુાં ‘ચારીત્ર્ય’ છેલ્લા શ્વાસ ગણતુાં હોય છે. સગીર વયે બોયફ્રેન્ડની જરુર નથી, પુખત વયે બોયફ્રેન્ડ બનાવવામાાં બાધ નથી. પરન્તુ બોયફ્રેન્ડ સાથેનો સમ્બન્ધ શરીર સમ્બન્ધમાાં ન ફેરવાય તે માટેનો દૃઢ સકાંલ્પ હોવો જોઈએ. સગીર વયે બોયફ્રેન્ડની અનૈતીક માગાંણીને, શરીરને ભોગવવાની શેતાની ઈચ્છાને દૃઢતા પુવકક ઈન્કારવાની તૈયારી હોય તો ભલે ને કોઈ પણ ઉમ્મરે બોયફ્રેન્ડ જીવનમાાં પ્રવેશે... જેવી ગલકફ્રેન્ડ છે તેવો બોયફ્રેન્ડ છે... વીવેક પુવકક તેની સાથેના સમ્બન્ધમાાં મયાકદા જાળવવાની રહે. કોઈ એક છોકરો દુષ્ટ ઈરાદા સાથે આપણને ફસાવવા માગાંે છે તેની જાણ શી રીતે થાય ?

  1. કારણ વગર તે આપણી આજુબાજુ આંટા–ફેરા મારવાનુાં શરુ કરશે.
  2. કોઈને કોઈ બહાને તે આપણી નજીક આવવાની કોશીશ કરશે. વાતો કરવા માટે અને સ્ટ્મીતની આપ–લે કરવા માટે બહાનાાં શોધશે. 3. આપણને મદદરુપ બનવા તત્પરતા બતાવશે. બસ સ્ટ્ટેન્ડ પર બસની રાહ જોતા ઉભા હોઈએ ત્યાાં વભૈવી કાર (ડેડીઝ ગીફ્ટ... બેટા, તુાં હવે સોળ વષકનો થયો... જા, કારમાાં

બેસીને કોઈની ભલી–ભોળી દીકરીના શીકારની શોધમાાં ભટકવા માડાં !) આવીને આપણી પાસે ઉભી રહેશે; ‘બેસી જાઓ, હુાં આપને ઘર પાસે ઉતારી દઈશ.’ બોયફ્રેન્ડ ‘આપ’ પરથી ‘તમે’ અને ‘તમે’ પરથી ‘તુાં’ પર ક્ારે સરકી ગયો, ખબર પણ નહીં પડે.

  1. આપણને ફસાવવા માટે આપણી ખોટી પ્રસશાંા કરશે, ખુશામદ પર ઉતરી આવશે. આપણને રીઝવવા અન્ય છોકરીઓની નીન્દા ટીકા, ઠઠ્ઠા મશ્કરી કરશે.
  2. આપણને ભેટ સોગાદ આપવા પ્રસગાંો ઉભા કરતો રહેશે. એક છોકરીના પીતાજીએ ‘કાઉન્સેલીંગ’ દરમીયાન અમને જણાવ્યુાં હતુાં, મારી ચૌદ વષનકી દીકરીને એ બદમાશે પહેલી ભેટમાાં ત્રીસ હજાર રુપીયાનો મોબાઈલ ફોન આપ્યો હતો. ‘મારી ફ્રેન્ડે મને બથક–ડે ગીફ્ટ આપી છે.’ એવુાં દીકરીએ કહ્ુાં અને અમે માની લીધુાં !’ ડ્રેસનુાં કાપડ, થીયેટરમાાં ફીલ્મ જોવા જવા માટે ટીકીટ, મોંઘીદાટ હોટલમાાં ભોજનનુાં બીલ ચુકવવુાં આ બધુાં તો સામાન્ય છે. એક ધનીકપુત્રએ પોતાની સાથે દસમાાં ધોરણમાાં અભ્યાસ કરતી મધ્યમવગનકી દીકરીને સાઠ હજારનુાં બાઈક ભેટમાાં આપ્યુાં. બાઈક કેમ ચલાવવુાં તે શીખવવાની રેનીંગ દરમીયાન છોકરીનુાં શરીર મેળવી લીધુાં. પીતાજીના સાઠ હજાર રુપીયા ખચકવાથી પોતાને અને મીત્રને સોળ વષકની ખુબસુરત છોકરીનુાં શરીર

મળતુાં હોય તો સોદો મફતમાાં થઈ ગયો ગણાય એવુાં એણે પોતાના ઘણા મીત્રોને કહ્ુાં. છેવટે છોકરીએ આત્મહત્યા કરીને છાંટવુાં પડ્ુાં.

નીદોષ ભાવે ‘બોયફ્રેન્ડ ગલકફ્રેન્ડ’ની રમતમાાં જોડાયેલી છોકરીને બીજી ત્રીજી મુલાકાતમાાં જ સમજાઈ જાય કે આ લપાંટ વરુને તો મારા શરીરની ભુખ છે અને થોડી થોડી વારે એ મને સ્ટ્પશકવા અને આલીંગનમાાં લેવા હવાતીયાાં મારે છે ત્યાર પછી તરત છોકરીએ બોયફ્રેન્ડને ક્રુરતાપુવકક હાકાંી કાઢયો હોય એવા અનેક કીસ્ટ્સા કાઉન્સેલીંગ દરમીયાન ધ્યાન પર આવ્યા છે. મનમન્દીરમાાં વીવેકનો દીપ પ્રગટાવવાની જે વાત છે તે આ જ છે. બોયફ્રેન્ડના દીલમાાં, એની આંખોમાાં વાસનાનુાં ઝેર ન હોય ત્યાાં સુધી એ સ્ટ્વીકાયક બને. લગ્ન પુવે, ટીન–એજમાાં એ આપણુાં શરીર માગાંીને ઉભો રહે તો એ બદમાશને ‘સોરી’ કહીને નમ્રતાપુવકક વીદાય કરવો પડે. એ શાતાંીથી ન સમજે, દાદાગીરી કે બ્લેકમેલીંગ પર ઉતરી આવે તો એને ચૌદમુાં રતન બતાવીને સીધો કરી શકાય. આવા સજાંોગોમાાં માતાપીતા, આચાયક કે પોલીસ ઓફીસરની મદદ લેવામાાં ક્ષણનો પણ વીલબાં ન થવો જોઈએ.

કોઈ પણ છોકરાને બોયફ્રેન્ડ બનાવતી વખતે એ કેટલો સસ્ટ્ાંકારી છે, કેવા વીચારો ધરાવે છે. એનુાં મીત્રમડાંળ કેવુાં છે. એનુાં ફેમીલી બેકગ્રાઉન્ડ કયા પ્રકારનુાં છે તે ખાસ તપાસી લેવુાં. પોતાનુાં
ધારેલુાં ન થાય ત્યારે બદમાશ બોયફ્રેન્ડ કઈ હદે ખલનાયક બની શકે તે કલ્પવાનુાં મુશ્કેલ છે. સત્તર વષકની છોકરીને વારાંવાર ભોગવ્યા પછી જ્યારે વીસમાાં વષે એ કન્યા લગ્નના હેતુથી છોકરાઓ જોવા માડાંી ત્યારે એના બોયફ્રેન્ડે જાસા ચીઠ્ઠી મોકલાવી હતી; લગ્ન ગમે ત્યાાં કર, મને કોઈ ફરક નથી પડતો. પરન્તુ તારા પતી તરીકેના તમામ અધીકાર હુાં ઈચ્છાં ત્યારે તારાાં ઘરમાાં આવીને ભોગવીશ. આપણા પ્રેમની વાતોનુાં રેકોડીંગ, આપણે હોટલમાાં સહશયન કયુાં તેના ફોટોગ્રાફ, સુન્દર હસ્ટ્તાક્ષરોમાાં લાલ, લીલા, વાદળી રાંગોમાાં લખાયેલા તારા પ્રેમપત્રો... બધુાં મારી પાસે સુરક્ષીત છે. સ્ટ્માટક બનવાની કોશીશ કરશે તો જીવતી નહીં છોડુાં !! આધુનીક યુગમાાં લપાંટ છોકરાઓની હલકટ હરકતોનો ભોગ બનેલી મુગ્ધાઓની કરમકથાઓ કાંપાવી મુકે એવી છે....
સસ્ટ્ાંકાર બીન્દુ યુવાનીનો સમ્બન્ધ વય સાથે નથી, મનોવૃત્તી સાથે છે, પડકારોને ઝીલવા માટેની તત્પરતા સાથે છે. તમે વીસ વષકના વૃક્ષને કે એંસી વષકના યુવાનને તમારી આજુબાજુ જોઈ શકશો. જેની અનીષ્ટ તત્વોને, અન્યાય કરનાર દુષ્ટોને શોષણખોરોને સહન કરવાની ક્ષમતા ઓછામાાં ઓછી છે તે યુવાન છે, જે થાક્ા કે કાંટાળ્યા વગર અઢારથી વીસ કલાક કામ કરી શકે છે તે

યુવાન છે, જે ઉંચા લક્ષ્યો બાધાંીને હાથે કરીને પોતાની સામે પડકારો ઉભા કરે છે તે યુવાન છે.

lIMAGE1
IMAGE2

માતા–પીતાની યાતનાઓનો વીચાર કરીએ | Ecency