‘માતા–પીતાને કારણે આપણને ધરતી પર મનુષ્ય તરીકે જીવન ધારણ કરવાની તક મળી છે. આપણે માટે માતા–પીતા ભગવાનનુાં સ્ટ્વરુપ છે. તેઓ ખુબ ઉંચાાં સ્ટ્વપ્નો સાથે આપણને શાળા, કૉલેજ કે ટયુશન ક્લાસમાાં શીક્ષણ અને સસ્ટ્ાંકાર મેળવવા માટે મોકલે છે. કેટલાાંક ગરીબ માતા– પીતા અડધાાં ભુખયાાં રહીને, ફાટેલાાં કપડાાં પહેરીને, દેવુાં કરીને, આપણને ભણાવે છે. એમનાાં હૃદયને દુ:ખ થાય, ઠેસ પહોંચે એવી કોઈ પ્રવૃત્તીમાાં જોડાવુાં ન જોઈએ. જે કૃત્ય માતા–પીતાથી છપાવવાની ઈચ્છા થાય, એ કૃત્ય ખોટુાં અને અનૈતીક હોવાની પુરી સમ્ભાવના છે. રોજેરોજ બનતી તમામ ઘટનાઓથી માતા–પીતાને વાકેફ રાખો’ ♦●♦
‘ટીન–એજ’(ષોડશી) દીકરીઓ માટેના આ ‘ગ્રીષ્મ શીબીર’માાં આપ સૌનુાં સ્ટ્વાગત છે. હમણાાં બોડકની પરીક્ષાઓ ચાલે છે; એટલે એક સપ્તાહ પછી આ લખેમાળા શરુ કરો તો ? એવી
વીનન્તી કેટલાક જાગૃત પીતાઓએ પાઠવી છે. આ શીબીરમાાં જોડાવા માટે મુગ્ધાવસ્ટ્થામાાંથી પસાર થઈ રહેલી દીકરીએ અઠવાડીયે એક વાર માત્ર ‘વીસ મીનીટ’ આપવાની છે. પરીક્ષાઓ ચાલે છે; છતાાં પ્રાત:વીધી, ભોજન, નીદ્રા વગેરે દૈનીક પ્રવૃત્તીઓ અટકાવી દેવાતી નથી. તો પછી દીકરીઓનાાં કલ્યાણ માટેની આ વાતોને પન્દર દીવસ શા માટે મોકુફ રાખવી ? આપણાાં માતા– પીતા સાથેના સમ્બન્ધો કેવા હોવા જોઈએ તેની ચચાક પ્રારાંભમાાં કરી લઈએ.
માતા–પીતા જ્યારે આપણને અઢી ત્રણ વષકની ઉમ્મરે શાળામાાં પ્રવેશ અપાવે છે, ત્યારે ખુબ ખુશ હોય છે. કેટલાાંક તો મીત્રો અને સગાસાંમ્બન્ધીઓને મીઠાઈ પણ વહેંચે છે અને આનન્દ તથા ઉત્સાહથી સૌને કહે છે : ‘અમારી દીકરી આજથી સ્ટ્કુલમાાં જવા માડાંી... અમે તેને અંગ્રેજી માધ્યમમાાં ઈન્ટરનેશનલ સ્ટ્કુલમાાં મુકી છે. એ જીવનમાાં ખુબ આગળ વધે, મહાન બને, આપણા સૌનુાં નામ રોશન કરે, એવા આશીવાકદ આપો.’
તમે નોંધ્યુાં ? એમનાાં દીલમાાં તમારે માટે આશા, ઉત્સાહ અને ઉમગાં છે. તમારે અંગે એમણે ખુબ ઉંચાાં ઉંચાાં સપનાઓાં જોયાાં છે. માતા–પીતાનો આ પ્રેમ જોતાાં આપણી જવાબદારી ખુબ વધી જાય છે. તમે બાલ્યાવસ્ટ્થા વટાવીને હવે તરુણાવસ્ટ્થામાાં પ્રવેશી ચુક્ાાં છો. જે અવસ્ટ્થા માટે ‘હેન્ડલ વીથ કેર’ કહેવાયુાં છે; એવી આ નાજુક, નમણી અને જોખમી અવસ્ટ્થા છે. માતા–પીતાની
સુચનાનો અનાદર કરવાની ઈચ્છા થાય, મીત્રો અને સાહેલીઓ સાથે મોજમજા કરવાની ઈચ્છા જાગે, હૃદયમાાં નહીં સમજી શકાય એવાાં તોફાનો ઉદ્ભવે, મધુર મુાંઝવણો અને પ્રશ્નો આપણને અકળાવે, ક્ારેક માતા–પીતા અને સમાજની સામે વીદ્રોહ કરવાની ભાવના જન્મે. ‘મારે શા માટે બધી વાતોમાાં એમની માંજુરી માગાંવાની ? મારી બધી પસકનલ વાતો મારે એમને શા માટે કહેવાની ? વતકન–વ્યવહાર અંગે મારી સ્ટ્વાયત્તતા મારે શા માટે ગુમાવી દેવાની ? વગેરે, વગેરે....’
ખરેખર તો, માતા–પીતા પણ એવુાં નથી સમજતાાં કે તઓે તમારા માલીક છે, બૉસ છે અને પ્રત્યેક નાનીમોટી વાતમાાં તમારે એમને પુછવુાં જ જોઈએ. એમની તો બસ એક જ ઝખાંના હોય છે : ‘અમારી દીકરી સલામત રહે, અમારી ‘રાજકુમારી’ પર કોઈ આપત્તીનાાં, દુધકટનાનાાં વાદળો ન ઘરેાય. એ હમ્મેશાાં ખુશ રહે, સ્ટ્વસ્ટ્થ રહે અને સુખી રહે.’ જેને આપણે પપ્પા–મમ્મીનુાં દાબદબાણ કહીએ છીએ, મમ્મીની જે સલાહ આપણને કચકચ લાગે છે, વસ્ત્રોની પસન્દગી વખતે જે માતા–પીતા આપણને જુનવાણી લાગે છે.. એ હકીકતમાાં આપણા પ્રત્યેનો એમનો પ્રેમ છે અને આપણી સલામતી અંગનેી એમની ચીન્તા છે. માતા–પીતાનાાં સલાહસુચનો હમ્મેશાાં આપણા ભલા માટે હોય છે, તેઓ નીરન્તર આપણુાં શુભ ઈચ્છતાાં હોય છે. એમને અંગે ગેરસમજ કરવાથી બચીએ
આપણો માતા–પીતા સાથેનો સમ્બન્ધ કેવો હોવો જોઈએ ? માતા–પીતાએ પણ એ વીચારવાનુાં છે કે લાડકી દીકરી સાથે એમનો સમ્બન્ધ કેવો હોવો જોઈએ. સૌથી મહત્ત્વની જરુરીયાત એ છે કે રોજ સાજેાં દીકરી અને માતા–પીતા વચ્ચે ઓછામાાં ઓછો એક કલાકનો વાતાકલાપ ચાલે. આ ‘ઘરસભા’નો સમય બે કલાકનો હોય તો વધારે સારુાં, દીહેણ હાઈ સ્ટ્કુલની એક વીદ્યાથીનીએ પુછયુાં હતુાં, ‘શુાં તાલીમ અને સસ્ટ્ાંકારની જરુર માત્ર છોકરીઓને છે ? દીકરાઓને એ બધુાં આપવાનુાં કે નહીં ?’ માતા– પીતા આ અણીદાર પ્રશ્ન હમ્મેશાાં યાદ રાખે. આપણા દીકરાને સસ્ટ્ાંકાર આપીશુાં તો જ બીજાઓની દીકરી સલામત રહેશે ને ? માતા–પીતા પોતાનાાં સન્તાનોને એટલો પ્રેમ આપે, એટલો સમય આપે કે તઓે કદી માતા–પીતાને છેતરવાનો વીચાર સુધ્ધાાં ન કરે. ટીન–એજ દીકરી લપાંટ અને વાસનાભુખયા છોકરા તરફ સહેલાઈથી ઢળે છે; તેનુાં કારણ પોતાના ઘરમાથાંી પ્રેમ મળતો નથી એ છે. દીકરી પ્રેમ અને લાગણી ઘરની બહાર શોધવા નીકળે તેનુાં મુખય કારણ માતા–પીતાની વ્યસ્ટ્તતા છે. પીતા તો પીતા; કેટલીક આધુનીક મમ્મી પણ એવી રહસ્ટ્યમય પ્રવૃત્તીઓમાાં ડુબેલી રહે છે કે દીકરી સહેલાઈથી કોઈ લપાંટ વરુની લપેટમાાં આવી જાય છે. ઘરમાાં પારીવારીક પ્રેમ અને પ્રસન્નતાનુાં વાતાવરણ હોય તથા રોજ સાજેાં દીકરીને વહાલાાં પપ્પા–મમ્મી સાથે સવાંાદ સાધવાની તક મળતી હોય તો દીકરી કહેવાતો પ્રેમ મળેવવા બહાર ભટકવા મજબુર નહીં બને. આપણી દીકરી શા માટે ગુમરાહ થઈ ? એ
પ્રશ્નનો ઈમાનદારીથી ઉત્તર શોધવાની કોશીશ કરીએ તો જવાબમાાં માતા કે પીતા જડી આવશે.
‘બારમા ધોરણમાાં અભ્યાસ કરતી એક છોકરીએ આત્મહત્યા કરી લીધી. એણે પોતાની સુન્દર જીન્દગી મૃત્યુને હવાલે કેમ કરી દીધી ? તમે કલ્પના કરી શકો છો ?’ એવો પ્રશ્ન પુછાયો ત્યારે ઘણી છોકરીઓએ હાથ ઉંચો કયો. એક છોકરીએ સકાંોચ સાથે જવાબ આપ્યો : ‘એ પ્રગેનન્ટ બની હશે એટલે !’ સીત્તેર ટકા માતાઓ આ બધી વાતોની સમજ પોતાની દીકરીઓને આપે છે, એ પણ જાણવા મળ્યુાં. લગભગ ત્રીસ ટકા છોકરીઓને ઘરમાથાંી મુગ્ધાવસ્ટ્થાનુાં શીક્ષણ મળતુાં નથી; એટલે લપાંટ છોકરાઓ ફાવી જાય છે. ટીનજેર દીકરીઓ એક વાત હમ્મશેાાં યાદ રાખે, ભગવાને તમને તમારો બેસ્ટ્ટ બોયફ્રેન્ડ ઘરમાાં જ આપ્યો છે. તમે એને શોધવા માટે બહાર શા માટે ફાફાંાાં મારો છો ? બહારથી જે બોયફ્રેન્ડ મળશે એ મોટે ભાગે તમારા શરીરનો ફ્રેન્ડ હશે, એને માત્ર તમારુાં શરીર ચુાંથવામાાં જ રસ હશે. એ વારાંવાર કોઈને કોઈ બહાને તમારા શરીરને સ્ટ્પશકવાની, અડપલાાં કરવાની તક શોધ્યા કરશે. એ ભ્રમરવૃત્તીનો બોયફ્રેન્ડ તમારા જેવી કેટલીયે છોકરીઓની લાગણી સાથે રમત રમીને તમારા સુધી પહોંચ્યો છે એની તમને કલ્પના આવી શકે છે ? તમે બોયફ્રેન્ડ બનાવો, ક્લાસમાાં ભણવા જવાનુાં છોડીને હોટેલ, થીયેટરોમાાં રખડવા–
ભટકવાનુાં શરુ કરો; એટલે તમારાાં વતકનવ્યવહારમાાં આ પ્રમણેના ફેરફારો જોવા મળશે :
(૧) માતા–પીતાને છેતરવાાં, એમનાથી બધી વાતો છપાવવી. (૨) અભ્યાસમાાં ધ્યાન ન આપવુાં. સ્ટ્કુલ કે કૉલેજ છોડી બહાર હોટલ–થીયેટરોમાાં ચહેરો છપાવીને રખડવા–ભટકવાની ઈચ્છા થવી. (૩) બોયફ્રેન્ડની જુઠ્ઠી પ્રશસાંાથી ફુલાઈ જઈને અહાંકારપુવકક વતકવુાં, ખાસ કરીને માતા–પીતા તથા ભાઈ–બહેન સાથે.
(૪) પરીક્ષામાાં ઓછા માક્સક મળેવી કારકીદીને જોખમમાાં મુકવી.
(૫) ઘરે આવ્યા પછી પણ ખોવાયેલા ખોવાયેલા રહેવુાં. દીકરીના આ પ્રકારનાાં વતનકવ્યવહાર જોવા મળે તો એ અંગે માતા–પીતાએ, સભાનતા કેળવીને સાવચેતીનાાં પગલાાં લેવા માડાંવાાં જોઈએ.
સાંસ્ટ્કાર બીન્દુ