PART 2 બોલવામાં આપણને તકલીફનો અનુભવ કેમ થાય છે

muffin1(54)
Published in
#blog
Words
103
Reading
1 min
Listen
Play
9y

તમે કોઈ ને hurt કર્યા છે દુઃખ પહોચાડ્યું છે ઇરાદાપૂર્વક અને પાક્કી ગણતરી સાથે એવું કર્યું છે હવે મને સોરી કહેવાનો ઇન્કાર કરીને તમારી પેલી ભૂલ કરતાંયે વધુ મોટી ભૂલ દોહરાવી રહ્યા છો ઘવાયેલા શખ્શને મલમપટ્ટી ઝરૂર હતી અને તમે તો લીલાછમ ઘા પાર બીજો પ્રહાર ઠેકી દીધો આ ચર્ચા ને આગળ વધારતા નોંધે છે સોરી કહેવામાં મને પીડા તો થાયે છે પરંતુ મેં જેમને તકલીફ આપી છે દુઃખી કર્યા છે તેમને વધુ દુઃખી કરવાનો મારો ઈરાદો નથી ભૂલ સ્વીકારવાનો ઇન્કાર કરીને હું મારી જ્વાબદારીમાંતી છટકવાનું પસંદ નહિ કરું એક સમઝદાર પુખ્ત વિચારના માણસ તરીકે માટે મારે વર્તવું જોઈએ અને હું વર્તીશ

SOURCE