સંસ્કાર તો તીંગ દીવાલ લગ્ન પુવેની સેક્સને અટકાવવા માટે પયાકપ્ત છ
દીહેણ હાઈ સ્ટ્કુલની એક સ્ટ્માટક છોકરીનો પ્રશ્ન છે : ‘બધી સલાહ, બધી તાલીમ માત્ર છોકરીઓ માટે ? છોકરાઓને કાંઈ જ કહેવાનુાં નહીં ? એમને સખણા રહેવાની સલાહ આપો ને !’ આ લેખમાળા ટીન–એજ દીકરીઓને ઉદ્દેશીને લખાઈ છે એટલે છોકરાઓએ શુાં કરવુાં અને શુાં ન કરવુાં તેની ચચાક અસ્ટ્થાને છે. પેલી દીકરીઓને પણ આ સમજાવવામાાં આવ્યુાં, આ કાયકક્રમ ટીન–એજ દીકરીઓ માટેનો છે. આ સસ્ટ્ાંકારશીબીરમાાં છોકરાઓને પ્રવશે નથી. ત્યારે છોકરાઓને ઉદ્દેશીને કાંઈ પણ કહેવાનુાં નીરથકક છે. બેશક, છોકરાઓને પણ તાલીમ અને સસ્ટ્ાંકારની જરુર છે. અમે એ કાયક નીયમીત રીતે કરી રહ્યા છીએ.’
દીહેણ હાઈ સ્ટ્કુલની એક પ્રતીભાવન્ત છોકરીએ પ્રશ્ન પુછયો, ‘બધી સલાહ, બધી તાલીમ માત્ર છોકરીઓ માટે ? છોકરાઓને સખણા રહેવાની સલાહ આપોને !’ શાળામાાં નવમા ધોરણમાાં અભ્યાસ કરતી કન્યા આવો પ્રશ્ન પુછવાની સુઝ–સમજ દાખવે એ આનન્દની વાત ગણાય. એ શાળાના શીક્ષકોને હુાં ધન્યવાદ આપુાં છાં. આ લખેમાળા અને પલેો તાલીમશીબીર ટીન– એજ દીકરીઓ માટેનો હોવાથી એમાાં છોકરાઓને ઉદ્દેશીને કોઈ વાત કહેવામાાં આવી નથી. છતાાં પ્રશ્ન ઉભો કરાયો છે ત્યારે વાલીસભામાાં હુાં વારાંવાર જે વેદના ઠાલવુાં છાં તેનો ઉલ્લેખ કરી લઉં. મારી આપ સૌને નમ્ર વીનન્તી છે કે ઘરમાાં દીકરી અને દીકરા વચ્ચે નીયમો પાળવાની બાબતમાાં કોઈ ભેદભાવ રાખશો નહીં. દીકરીએ સાજેાં સાત સુધીમાાં ઘરે આવી જવાનુાં; પરન્તુ દીકરો રાત્રે બાર વાગે આવે તો ચાલે. એવુાં શા માટે ? એક વાત યાદ રાખજો તમારી વહાલી દીકરી તો સાજેાં સાત વાગે ઘરમાાં આવીને બસેી ગઈ અને સલામત છે. પરન્તુ તમારો સત્તર વષકનો દીકરો રાત્રે બાર વાગે ઘરની બહાર ભટકતો હશે તો એની સાથે કોઈ માતાપીતાની સોળ સત્તર વષકની દીકરી પણ ઘરની બહાર રખડતી–ભટકતી હશે. આપણી દીકરીને સાજાં પડે એટલે ઘરમાાં બેસાડી દેવાની અને કોઈની દીકરી આપણા દીકરા સાથે રાત્રે બાર–એક સુધી બહાર રખડે–ભટકે તેનો કોઈ વાધાંો નહીં, આવુાં શા
માટે ? જીવન જીવવા અંગનેાાં સઘળાાં નીતી–નીયમો દીકરી અને દીકરા માટે એક સરખાાં હોવાાં જોઈએ.’
દીકરી જુઠુાં બોલે, માતાપીતાને છેતરે, નવા નવા છોકરાઓ સાથે સ્ટ્વછન્દતાથી રખડે–ભટકે ત્યારે સૌથી વધારે દુ:ખ માતાપીતાને થાય છે. જેની ઝપાંડી સળગે તેને દુ:ખ, દદક અને વેદના થાય, બીજાઓને તો મફતમાાં તાપણુાં થયુાં ! પોતાની સોળસત્તર વષકની દીકરી લપાંટ છોકરાઓની ભુખ સતાંોષવા માટેનુાં સાધન બની ગઈ છે, એ કલ્પના માત્ર માતાપીતા માટે કેટલી ભયાનક છે, જરા વીચાર તો કરો ! છોકરી જ્યારે સસ્ટ્ાંકાર છોડીને ગુમરાહ થાય છે ત્યારે સમાજની આંગળી સૌ પ્રથમ માતાપીતા તરફ ઉંચકાય છે. દુષ્કમક આપણે આચરીએ અને ગાળ માતાપીતાએ ખાવાની ? સમાજ કહેશે, ‘દીકરીને શીસ્ટ્ત, સયાંમ અને સસ્ટ્ાંકાર આપ્યા હોય તો ને ! રોજ નવા નવા છોકરાઓ સાથે ભટકે છે !’ એક છોકરી થડક ઈયર બી.સી.એ. માાં અભ્યાસ કરતી હતી. ચાળીસ વષકની ઉંમરના પરીણીત રીક્ષાવાળા સાથે ભાગી ગઈ. રીક્ષાવાળો છ ચોપડી ભણેલો હતો અને શાળાની વીદ્યાથીનીઓની છેડતી કરવા માટે જેલમાાં જઈ આવ્યો હતો. રીક્ષા ચલાવવી એ કાંઈ પાપ નથી કે ખોટુાં અથવા નીચુાં કામ નથી, પ્રત્યેક શ્રમનુાં કાયક પવીત્ર છે અને આદરને પાત્ર છે. પરન્તુ પ્રશ્ન માણસના ચારીત્ર્યનો છે. વળી, ઓગણીસ વષકની ઉંમરે પરીણીત, બે બાળકોના પીતા સાથે ભાગી જવામાાં કયુાં પરાક્રમ છે ? કઈ
ગૌરવની વાત છે ? ‘મારાાં આ કૃત્યથી માતાપીતાની હાલત કેવી થશે ?’ એ વીચાર આપણને કેમ ન આવે ? ચારીત્ર્ય ગુમાવવાથી આપણુાં ભવીષ્ય અંધકારમય બને છે તે દશાકવતો એક પ્રસગાં નોંધુાં છાં, ફસ્ટ્ટક ક્લાસ ડીસ્ટ્ટીંકશન સાથે એમ. એસસી., બી. એડ. થયેલી એક યુવતી મારા ડીપાટકમેન્ટમાાં અભ્યાસ કરતી હતી. વીદ્યાથીઓ સાથે રખડવા ભટકવાની શોખીન. એ જ્યારે ક્લાસમાાં ગેરહાજર હોય ત્યારે નીશ્ચીત વીદ્યાથીઓ પણ ગેરહાજર હોય એવુાં વારાંવાર મારા ધ્યાન પર આવેલુાં. ચોવીસ વષકની યુવતીને આપણે સલાહ તો આપી ન શકીએ. એમ. એડ્. પત્યા પછી ના એક વષક બાદ મારા મીત્ર અને નીવૃત્ત આચાયકનો ફોન આવ્યો.
‘અમે અમારા દીકરા માટે ગયા અઠવાડીયે એક છોકરી જોઈ. એમ. એસસી., એમ. એડ્. થયેલી છે, તમને ઓળખે છે. ‘શાહસર પાસે મેં શીક્ષણ મેળવ્યુાં છે.’ એવુાં કહેતી હતી. આપણા પ્રકાશ (નામ બદલ્યુાં છે) માટે આ છોકરી કેવી ? અમને સૌને પસન્દ પડી છે.’ મેં દુ:ખ સાથે મારી વીદ્યાથીની વીરુદ્ધ અભીપ્રાય જાહેર કયો; ‘પ્રકાશને અંધકાર તરફ ધકેલવાની જરુર નથી. છોકરી આપણા ઘરમાાં શોભે એવી નથી.’
વહાલી દીકરીઓ, આપણા ચારીત્ર્ય પર આપણા ઉજ્જવળ ભવીષ્યનો આધાર છે. માતાપીતાનાાં હૃદયને આઘાત લાગે એવુાં કોઈ કૃત્ય કરશો નહીં. પોતાને માટે પતી શોધવાની
ઉતાવળ કરશો નહીં. પુખતવયે બોયફ્રેન્ડ બનાવો; પરન્તુ લગ્ન પુવે આપણાાં શરીરને ભોગવવાનો અધીકાર કોઈને પણ ન આપો. પરીવારમાથાંી સસ્ટ્ાંકાર લઈને આવલેી છોકરીએ એના બોયફ્રેન્ડને, પોતાના શરીરને અડપલાાં કરવાની છટ ન આપી હોય એવા અનેક કીસ્ટ્સાઓ મારી જાણમાાં છે. શ્રી. ઉમેશ ભટ્ટ સમાજશાસ્ત્રી અને લેખક છે. એમણે આ લેખમાળા અંગે પોતાનો પ્રતીભાવ આપતા જણાવ્યુાં, ‘આપે ખુબ સમયોચીત લાલબત્તી ધરવાનુાં શરુ કયુાં છે. સાહેબ, મારુાં અનુમાન એવુાં છે કે ટીન–એજમાાં લગ્નપુવે સેક્સ માણતી છોકરીઓની સખાંયા પદાંર ટકાથી પણ ઓછી હશે. બુરી સગાંત છોકરીઓને ખોટી દીશામાાં ધકેલે છે.’ પોતાની દીકરીઓની સલામતી ઝખાંતાાં અનેક માતાપીતાઓએ આ લેખમાળાને આવકારી છે. સસ્ટ્ાંકારની અડીખમ દીવાલ દીકરીઓને લગ્નપુવેના શરીર સમ્બન્ધથી બચાવવા સક્ષમ છે. કોઈ પણ ટીન–એજ દીકરી લપાંટ છોકરાને શરીરનો ભોગવટો કરવાની છટ આપે તે પુવે ત્રણ પ્રશ્નોના ઉત્તર મળેવી લેવાની જરુર છે.
- આ છોકરો પત્ની તરીકે મને સ્ટ્વીકારશે એની કોઈ ગૅરન્ટી છે ? પન્દરમાાં વષે મને ભોગવી લીધા પછી એ ભ્રમરવૃત્તી દાખવીને, બીજા વધુ સૌન્દયકમય પુષ્પ તરફ ઉડી જાય તો મારે શુાં કરવાનુાં ?
- મારી સાથેની મુલાકાત, મારા પ્રેમપત્રો, અમારી ફોન પર થતી વાતચીત, એ બધાની મદદથી એ ભવીષ્યમાાં મને
‘બ્લેકમેલ’ કરે તો મારી શી હાલત થાય? પત્ની તરીકે બીજી વધુ સારી છોકરીને શોધવાની એને છટ છે; પરન્તુ હુાં બીજો વધુ સારો છોકરો શોધવા જઈશ તો એ મને ધાકધમકી આપીને અટકાવે, આખી જીન્દગી મારુાં શોષણ કયાક કરે એવુાં તો ન બને ? 3. જીન્દગીનો આટલો મહત્ત્વનો નીણકય લેતાાં પુવે હુાં માતાપીતાની સલાહ ન લઉં, એમની સાથે ચચાક ન કરુાં, એમનાથી આ બધી વાતો છપાવુાં તે યોગ્ય છે ખરુાં? સસ્ટ્ાંકાર બીન્દુ જેઓ પરીવારજીવનની ગુણવત્તા ટકાવવામાાં શ્રદ્ધા ધરાવે છે એમણે થોડુાંક થોભીને કુટુમ્બની જીવનશૈલી તપાસી લવેી જોઈએ. દીકરો, દીકરી, પતી કે પત્ની કઈ દીશામાાં જઈ રહ્યાાં છે તે વીચારી લેવુાં જોઈએ. આત્મઘાતક જીવનશૈલીના પરીણામો રોજેરોજ અખબારોમાાં વાચાંવા મળે છે. શાણો માણસ એ છે, જે બીજાના અનુભવોમાાંથી શીખે છે. આપણા પ્રીય પરીવારજનો કોઈ દુઘકટનાનો શીકાર બને ત્યાાં સુધી ઉંઘતા રહેવાનુાં યોગ્ય નથી. જરા જાગીને જુઓ તો ખરા કે તમારી આજુબાજુ શુાં બની રહ્ુાં છે ! ...ડૉ. શશીકાતાં શાહ