બોયફ્રેન્ડ સાથેનો શરીરસમ્બન્ધ જોખમી છે...

muffin1(54)
Published in
#blog
Words
990
Reading
5 min
Listen
Play
9y

‘ટીન-એજ’માાં બોયફ્રેન્ડ બનાવવાનુાં જોખમ લેવા જેવુાં નથી. ‘મારે બોયફ્રેન્ડની જરુર કેમ છે ?’ તે પ્રથમ નક્કી કરો. હુાં જેને બોયફ્રેન્ડ તરીકે સ્ટ્વીકારવા ઈચ્છાં છાં એ છોકરો સારો છે કે ખરાબ તે પારખવાની મારી આવડત છે ? એ પ્રશ્ન પોતાને પુછો. બોયફ્રેન્ડ સાથે મારો સમ્બન્ધ કયા પ્રકારનો હશે ? એ ત્રીજો પ્રશ્ન ખુબ મહત્ત્વનો છે. હુાં ઈચ્છાં તો બોયફ્રેન્ડથી મુક્ત થવાની સ્ટ્વતત્રાંતા ધરાવુાં છાં ? એ ચોથા પ્રશ્નનો ઉત્તર મેળવવાની કોશીશ કરો. બોયફ્રેન્ડના જુલમથી ડરી જઈને આત્મહત્યા કરી લેનારી છોકરીઓના ‘કેસ સ્ટ્ટડીઝ’ આપે તપાસી લીધા છે ? બોયફ્રેન્ડ શરીરસમ્બન્ધ બાધાંવાની દરખાસ્ટ્ત લાવશે તો શુાં કરશો ?’

બોયફ્રેન્ડ બનાવવા સમ્બન્ધી અહીં રજુ થયેલા વીચારો કોઈને અઢારમી સદીના લાગે તો આ લખનારને નવાઈ નહીં લાગે. તેર, ચૌદ કે પન્દર વષકની નાદાન, માસુમ દીકરી પોતાનુાં શરીર ચુાંથવા માટે કોઈ લપાંટ છોકરાને ચરણે ધરી દે એવો માહોલ વ્યાપારી, બજારુ તત્ત્વો સમાજમાાં ઈરાદાપુવકક સજી રહ્યા છે. આજના યુગમાાં શીસ્ટ્ત અને સયાંમની વાતો કરનારાઓને હાસાંી– મજાકનુાં પાત્ર બનાવનારાઓની સખાંયા ઓછી નથી. ‘સર, મારે એક પણ બોયફ્રેન્ડ નથી. તથેી મને હીણપત લાગે છે, મારે શુાં

કરવુાં ?’ એવો પ્રશ્ન દસમા ધોરણમાાં અભ્યાસ કરતી છોકરી પુછે તો શો જવાબ આપવો ? જે છોકરીઓને પુખત વયમાાં પ્રવેશ્યા પહેલાાં બોયફ્રેન્ડ બનાવવાની ઈચ્છા જાગે છે એમણે સમજી લેવાનુાં છે કે બોયફ્રેન્ડ દોસ્ટ્તી બધાંાયાના ત્રીજા–ચોથા મહીને તમારુાં શરીર ભોગવવાની માગણી મુકશે, બોલો શુાં કરશો ? કેટલીક છોકરીઓ બોયફ્રેન્ડ બનાવવા કેમ લલચાય છે તેનો વીચાર કરીએ;

– એમને માટે બોયફ્રેન્ડ ‘સ્ટ્ટેટસ સીમ્બોલ’ છે... તેઓ હોઠ ખોલ્યા વગર ચહેરાના ભાવો બદલીને સીધીસાદી છોકરીને પુછતી હોય છે; ‘મારી પાસે બોયફ્રેન્ડ છે... તારી પાસે છે ?’ આવી મુાંઝવણભરેલી સ્ટ્થીતીમાાં વાતાકલાપ કરવા સાજેાં માતાપીતા ઉપલબ્ધ હોય તો છોકરી સચવાઈ જાય છે; નહીંતર તો એ બીચારી પણ બીજે દીવસે બોયફ્રેન્ડ શોધવા નીકળી પડે છે. અઢાર વષકની ઉમ્મર પુવે બોયફ્રેન્ડના ચક્કરમાાં ફસાતી છોકરીઓની સખાંયા માડાં પાચાં–દસ ટકા છે. એનુાં કારણ પરીવારના સસ્ટ્ાંકાર છે અને દીકરીનુાં ચારીત્ર્યશીલ સખીમડાંળ છે. શાળામાાં અભ્યાસ કરતી દીકરી વગકમાાં સાથે અભ્યાસ કરતા છોકરા સાથે સામાન્ય વાતો કરે એ ‘બોયફ્રેન્ડ–ગલકફ્રેન્ડ’ની વ્યાખયામાાં આવતો સમ્બન્ધ નથી. ‘નમસ્ટ્તે, ગુડ મોનીંગ કે જયશ્રીકૃષ્ણ’ કહેવાથી પણ મૈત્રીસમ્બન્ધ સ્ટ્થપાતો નથી. મૈત્રી શબ્દ વીશેષ ગાઢ સમ્બન્ધનુાં સુચન કરે છે. ફ્રેન્ડશીપ બાધાંવામાાં પણ કોઈ અપરાધ કે ગુનો બનતો નથી. હા, મીત્રો કેવા બનાવવા તેની તાલીમ, ઉંડી સમજ![]

પરીવારમાથાંી પ્રાપ્ત થઈ હોય, તો આવી મૈત્રી ભયાનક દુઘકટનાનુાં કારણ બનતી નથી. અમે ટીન–એજ દીકરીઓને તાલીમ શીબીરમાાં વારમ્વાર, પુનરાવતકનનો દોષ વહોરીને સમજાવીએ છીએ કે; ભગવાને તમને છઠ્ઠી ઈન્દ્રીય આપલેી છે. બદમાશ છોકરાને, શીક્ષકને કે સમ્બન્ધીને જોવા માત્રથી તમને ખયાલ આવી જાય છે કે આ બદમાશથી દુર રહેવામાાં જ સલામતી છે. નાયક અને ખલનાયક વચ્ચનેો ભેદ સમજવામાાં છોકરીઓને કદી મુાંઝવણ થતી નથી. સગીર વયમાાં કોઈ છોકરાને મીત્રનો દરજ્જો આપવાને બદલે એને પરીચીતના દાયરામાાં રહેવા દો તો વધુ સારુાં છે. એ બદમાશ નથી એવી પાક્કી ખાતરી થઈ જાય, એકાતાંમાાં પણ અડપલાાં નથી કરતો એવો અનુભવ થાય; તો એવા છોકરાને મીત્ર ગણવાનુાં સાહસ કરી શકાય. જેને મીત્રનો દરજ્જો આપો એ બોયફ્રેન્ડ તરફથી શારીરીક શોષણ માટેની દરખાસ્ટ્ત આવે એટલે ચેતી જઈને એની સાથેના સમ્બન્ધ પર પુણકવીરામ મુકવુાં જોઈએ. બોયફ્રેન્ડ સાથેનો અનૈતીક સમ્બન્ધ શરુ થઈ ગયો છે તેની જાણ શી રીતે થાય ?
–બોયફ્રેન્ડને વારમ્વાર આપણા શરીર સાથે છેડછાડ કરવાની છટ આપવી. –બોયફ્રેન્ડ સાથે હરવાફરવા જવાના પ્રસગાંો માતાપીતાથી છપાવવા.


–બોયફ્રેન્ડ તરફથી વારમ્વાર કીમતી ભેટસોગાદ સ્ટ્વીકારવી એના બદલામાાં એની તમામ બદઈચ્છાઓ પુરી કરવી.
–ઘરે આવ્યા પછી પોતાના મોબાઈલ ફોનને પુણકત: પોતાના કબજામાાં રાખવો અને તેને હાથ લગાડવાની છટ કોઈને ન આપવી. સત્તર વષકનો બોયફ્રેન્ડ આપણને વારમ્વાર સ્ટ્પશક કરે, આપણા શરીરને ચુાંથે તેનો વાધાંો નહીં; પરન્તુ વહાલાાં પપ્પા– મમ્મી આપણા ફોનને હાથ પણ લગાડે તો એમને ત્રાડ પાડીને ધ્રુજાવી દેવા... ‘તમારી હીમ્મત કેવી રીતે થઈ, મારા ફોનને હાથ લગાડવાની ? તમે મારી ‘પ્રાઈવસી’નો આદર નથી કરી શકતા ? તમે લોકો તદ્દન જગાંલી છો... ખબરદાર, હવે પછી મારા ફોનને હાથ પણ લગાડયો છે તો !’ જેમ આપણે આપણો ચહેરો બુકાનીમાાં છપાવીને બોયફ્રેન્ડને મળવા નીકળીએ છીએ, તેમ આપણા મોબાઈલ–ફોનને પણ બુકાની બાધાંીને છપાવવા ઈચ્છીએ છીએ. શુાં કારણ છે એનુાં ? કારણ એક જ છે... ફોનમાાં બોયફ્રેન્ડે મોકલેલા અશ્લીલ, વાચાંી ન શકાય એવા સાંદેશાઓ છે, ગદાંી વાતો લખેલી છે એણે... ‘અરે, સેક્સને ગન્દુ કહેનારાઓના દીમાગમાાં વીકૃતી છે... બાળકનો જન્મ માતાપીતાના સેક્સનુાં પરીણામ છે’ એવી બહેકાવનારી વાતો તને સ્ટ્વાથી માણસો તરફથી મળ્યા કરવાની... પુખત વયે મનગમતા પુરુષ સાથે લગ્ન કયાક પછી બધાંાતો તનસમ્બન્ધ અને મનસમ્બન્ધ પવીત્ર છે. પન્દર–સોળ વષકની સગીર વયની છોકરીને પટાવી–ફોસલાવી શરીરસમ્બન્ધ સ્ટ્થાપીત
કરી, પ્રેગનેન્ટ બનાવી છોડી દેવી, પછી બીજી, ત્રીજી, ચોથી છોકરીને કહેવાતા પવીત્ર પ્રમેસમ્બન્ધમાાં ફસાવવા નીકળી પડવુાં, છોકરી આપણા સકાંજામાથાંી છટવા માગે તો એને બ્લેકમલે કરવી, આત્મહત્યા તરફ દોરી જવી, એ શુાં પ્રેમ છે ? પવીત્ર પ્રેમ છે ? હુાં ફરીથી કહુાં છાં; સ્ટ્કુલમાાં કે કૉલેજમાાં જઈને ક્લાસ એટેન્ડ કરવાને બદલે લપાંટ બોયફ્રેન્ડ સાથે શરીરસુખ માણવા સતાંાતી, લપાતી અને છેવટે ડીપ્રેશન કે આત્મહત્યાનો ભોગ બનતી છોકરીઓની સખાંયા માડાં પાચાં, દસ ટકા છે અને આપણી આ લેખમાળા એ કમનસીબ છોકરીઓને બચાવવા માટે લખાઈ રહી છે. ચહેરો છપાવવો પડે, માતાપીતાને છેતરવાાં પડે, અભ્યાસ ગુમાવવો પડે, ચારીત્ર્ય ગુમાવવુાં પડે... આપણને માતૃત્વ પામવાના માગે દોરી જતો છોકરો... ‘આ મારુાં બાળક નથી, તુાં બદચલન છે... કોની કોની સાથે સુતી હશે, ભગવાન જાણે... હવે મારે ગળે પડવા આવી ? તેં મારી સાથે લગ્ન પુવે શરીર સમ્બન્ધ બાધ્ાંયો ત્યારથી હુાં સમજી ગયો હતો કે તુાં ચારીત્ર્યહીન, રખડેલ–ભટકેલ છોકરી છે’ એવુાં કહીને તમને જીન્દગીનો અન્ત લાવવા તરફ ધકેલે, આ બધુાં યોગ્ય છે ? ભગવાનનુાં સ્ટ્ટેટસ્ ધરાવતાાં માતાપીતાને છેતયાાં અને શેતાનનુાં સ્ટ્ટેટસ્ ધરાવતા બોયફ્રેન્ડને શરીર સોંપ્યુાં... ‘સેક્સ તો પવીત્ર છે’ એ સુત્રને ગળે ટીંગાડીને ફયાક... હવે ક્ાાં જશો ? કેવી રીતે બચશો ? પશ્ચાત્તાપના આંસુ વહાવવા માટે એકાદ ઠેકાણુાંયે બચ્યુાં હોતુાં નથી. સમાજ ખુબ ભલો છે, મીડીયાજગત પણ માણસાઈ દાખવે છે. પન્દરમાાં વષે પ્રેગનન્ટ બનલેી છોકરી
આત્મહત્યા કરે છે ત્યારે એની પ્રતીષ્ઠાને અકબધાં જાળવી રાખવા કહે છે; ‘પરીક્ષામાાં નાપાસ થવાના ભયથી ‘નીભકયા’ એ આત્મહત્યા કરી લીધી.’ હા, પરીક્ષામાાં નાપાસ થવાનો ભય તો ખરો જ... પરન્તુ જીન્દગીની પરીક્ષામાાં નાપાસ થઈ ચુક્ાનો એ ભય હોય છે. માતાપીતાને હવે શો જવાબ આપીશ ? કેવી રીતે મોં બતાવીશ ? એ ભય નીદોષ, માસુમ છોકરીને આત્મહત્યા તરફ દોરી જાય છે. પોતાની સખી, સાહેલી પોતાના બોયફ્રેન્ડ સાથે લપાતી–છપાતી શરીરસમ્બન્ધ બાધાંવા કે થીયેટરમાાં મેટીની–શૉમાાં ફીલ્મ જોવા જતી હોય ત્યારે ‘કાંપની’ આપવા એની સાથે ખચેંાવામાાં પણ ભરપુર જોખમો છે... ‘સાવધાન રહીએ, સતકક રહીએ, સુરક્ષીત રહીએ.’ સસ્ટ્ાંકાર

SOURCE LINKS
IMAGE1
IMAGE2
IMAGE3
IMAGE4

બોયફ્રેન્ડ સાથેનો શરીરસમ્બન્ધ જોખમી છે... | Ecency