જે ઘટના કે વ્યક્તિ આપણા માટે મહત્વના ના હોય એમને જતા કરાય અને જે વ્યક્તિ મહત્ત્વના હોય એમને માટે જતું કરાય