એક તાજું પરણેલું જોડું શાક ભાજી લેવા નીકળ્યા...
શાક વાળા એ ભાઈ ને પૂછ્યું "ભાભી, અંગ્રેજી (convent) નિશાળ માં ભણ્યા લાગે છે?"
ત્યાં તો ભાભી ખુશ ખુશ થઈ ગયા... અને બોલ્યા "જોવો જોવો, શાક વાળા ને પણ ખબર પડી ગઈ, પણ તમને મારી કદર નથી"
ભાઈ એ પૂછ્યું "લ્યા, તને કેમ ખબર કે એ અંગ્રેજી નિશાળ માં ભણી છે"
કાઈ નઈ ભાઈ "એ તો એમને, થેલી માં ટામેટા નીચે અને તરબૂચ ઉપર રાખ્યું ને એટલે"
😜😜😜😜