સારો સ્વભાવ ગણીતનાં શુન્ય જેવો હોય છે,

Words
55
Reading
1 min
Listen
Play
9y

સારો સ્વભાવ ગણીતનાં શુન્ય જેવો હોય છે,

જેની આમ કોઇ કિંમત નથી,

પણ તે જેની સાથે જોડાય
જાય છે તેની કિંમત વધી જાય છે...!!

જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે.
પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે.
અને એ રસ્તો એને જ મળતો હોય છે
કે જેનો ચહેરો સદાય હસતો હોય છે....
image

Gn tc sd

સારો સ્વભાવ ગણીતનાં શુન્ય જેવો હોય છે, | Ecency