હાર્દિક અભિનંદન

Words
61
Reading
1 min
Listen
Play
9y

IMG-20171229-WA0020.jpg

મંત્રી શ્રી કિશોરભાઈ કાનાની (કુમાર) ને રાજ્યકક્ષામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ ખાતા ના મંત્રી બનવા બાદલ ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ . . . તેમજ જેમને સુરતમાં 161 - વરાછા વિધાનસભામાં જેવી સેવા આપી છે તેમજ હવે સાથે સાથે આપણા ગુજરાતની પણ આરોગ્ય તેમજ તબીબી શિક્ષણ ક્ષેત્રે ખુબ ખુબ વિકાસ કરે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ . . .

હાર્દિક અભિનંદન | Ecency