વૃક્ષ બચાવો વૃક્ષ બચાવો વૃક્ષ બચાવો

godsteem(59)
Published in
#story
Words
120
Reading
1 min
Listen
Play
8y

images.jpg
Images via

નમસ્કાર દોસ્તો કેમ છો મજામાં છોને બધાએ તો ચાલો દોસ્તો આજે આપણે વૃક્ષ પર થોડીક જાણકારી હાંસિલ કરીએ.

વૃક્ષ આપણને આપે છે વૃક્ષ ના લીલા લીલા પાંદડા હોય છે વૃક્ષ ના લીલા પાંદડા કાર્બન ડાયોક્સાઇડ ખેંચી લે છે.

ને આપણે બીમારીઓથી મુક્ત કરે છે આ વૃક્ષ બળતણ તરીકે યુઝ કરીએ લોકો સોચા સમજ્યા વગર વૃક્ષ કાપી નાખે છે.

મારી નજરમાં આવા લોકો ખૂબ જ અભણ લાગે છે કઈ પણ વિચાર્યા વગર કાપી નાખે એટલે આવું જ કહેવાય ને.

વૃક્ષોથી આપણને બહુ જ ફાયદા થાય મેં ખાવાની ચીજો પણ અનેક વૃક્ષ થી મળે છે જેમ કે.

સફરજન
ચીકુ
દાડમ
કેરી
કેળા
મોસંબી
અને અનેક ચીજો પણ આપે છે હવે આપણે આપણા આસપાસ વૃક્ષો ની hifajat પોતે જ કરવી પડશે.