ઑપરેશન માટે અમદાવાદ ભરતભાઈ દવે ને બતાવયુ

Words
231
Reading
2 min
Listen
Play
8y

કમર મા L4.L5 મણકા મા ગાદી ખસી ગઇ હોયતો ઑપરેશન કરાવવાની કોઈ જરુર નથી ફકત પાચજ મિનીટ મા માણસ ચાલતો થઇ જાયછે. હુ ગામ કલ્યાણ પુરા નો વતની છુ મને પણ કમર મા ગાદી ખસી ગઇ હતી ઘણા દવાખાના ફયો કમરમા ઈનજેકશન પણ લીધુ પંદર દિવસ ફીઝીયોથેરાપી ના તયા કસરત કરી ઍકયુ પંચરની સોયો લગાડરાવી કમર માથી લોહી ખેચાડરાયુ તારાપુર પાલેજ શાંતીકાકા પાસે જયો અમદાવાદ મા પણ નીરવ શાહ પાસે જાઈ આવયો પરંતુ કોઈજ રાહત નાથ્ઈ.

maldischiena.png
Images via

સતત 3મહીના પથારીમા સુતાસુતા જમવુ પડયું કેમકે બેઠા કે ઊભા રહીએ તો ડાબા પગની નસ ખેચાય અનેઆખા પગમા બળતરા થવા લાગે પછી છેલ્લે ઑપરેશન માટે અમદાવાદ ભરતભાઈ દવે ને બતાવયુ ભરતભાઈ એ કહ્યું કેઑપરેશન સીવાય કોઈ વીકલ્પ્ નથી તેમને બતાવી ને હુ ઘરે આવ્યો એ વખતે વાવણી નો ટાઈમ હોવાથી મારો ખેડૂત ઘરે આવેલો તે મને બહુચરાજી પાસે ના એક ગામ એક કાકા ને ત્યાં લઇ ગયો કાકા એ મને ખાટલા મા ઊધા સૂઈ જવા કહ્યું તેમણે મારી કમર તપાસી ને કપડા ધોવા ના ધોકા થી મારી કમર દબાવી.

sciatica-drawing_csp19326290.jpg
Images via

પછી મને કહે ઊભા થઇ ચાલવા લાગો હુ ઊભો નહોતો રહી શકતો તે ચાલતો થઇ ગયો અને બધુજ દદૅ ગાયબ મારુ માનવા મા નહોતું આવતુ કે આવુ થઇ શકે પરંતું આવું થાયુ તે હકીકત બીલકુલ સાચી છે એ કાકા કોઈજ ફી લેતા નથી તદ્ ન મફતમાં સેવા આપે છે

Kanjibhai Thakor
Village DELVADA
5km from Bahucharji
Modehera Road
Mobile : 95743 53245

ઑપરેશન માટે અમદાવાદ ભરતભાઈ દવે ને બતાવયુ | Ecency