new rules apply to traffic signal in gujarat

મિત્રો હવે તો ટ્રાફિક સિગ્નલ ઉપર હવે બહુ જ સાચવીને ચાલવું પડશે કેમકે સમાચાર એવા મળ્યા છે કે હવે traffic rules બહુ strict થઈ ગયા છે અને ઈ-મેમો નું ફરીથી ચલણ સ્ટાર્ટ કરવામાં આવશે હવે હેલ્મેટ વગર બેલ્ટના પહેરે હોય રોંગ સાઈડ ઉપર જવું ટ્રાફિક સિગ્નલનો ભંગ કરવો અન્ન તથા જેટલા જેટલા રોજ ટ્રાફિક સિગ્નલ ઉપર હંમે ફોલો કરીએ છીએ હવે એમાં હમે હવે કોઈ હકાલપટ્ટી નહીં કરી શકીએ

Image Source

કેમ કે હવે દંડ ફટકારવામાં આવશે અને ઈ-મેમો એટલે તમારી ઇમેજ લઈને તમારા ઘરે જ મેમો મોકલી આપવામાં આવશે mmi system પહેલેથી શરૂ કરવામાં આવ્યું હતું પણ ટેકનિકલ error ના લીધે એને અટકાવવામાં હતું હવે ટેક્નોલોજી એડવાન્સ થઈ ગઈ છે તો હવે એ બધી ખામીઓ દૂર કરી આપવામાં આવી છે અને હવે જો તમે ચાર વખત કોઇબી ગુના કરવામાં પકડાયા તો તમારું licence રદ કરી શકાય જ છે આ પહેલી વાર સાંભળવા મળ્યું ke વોર્નિંગ પર વોર્નિંગ આપવા પછી પણ તમે ટ્રાફિક નિયમોનુ પાલન નહીં કરો તો તમારું લાઇસન્સ રદ કરવામાં આવશે

Image Source

અમદાવાદ: રાજ્યમાં આગામી 15 એપ્રિલથી ફરી ઇ-મેમો શરૂ થશે. રાજ્યમાં વાહનચાલકોને વાહન વ્યવહાર અધિનિયમના વિવિધ નિયમોના ભંગ બદલ સીસીટીવી દ્વારા ડાયરેક્ટ ફોટો લઇને ઇ-મેમો આપી દંડ વસુલવાની પદ્ધતિ ફરી શરૂ કરવામાં આવશે. આ માટે દરેક ચાર રસ્તા પર 5-5 કેમેરા ગોઠવવામાં આવ્યા છે અને વિવિધ 13 નિયમોના ભંગ બદલ રૂપિયા 100થી માંડીને 2,000 સુધીનો દંડ વસૂલવામાં આવશે. ઉપરાંત ચોથી વખત ગુનો કરતાં લાઇસન્સ રદ કરવામાં આવશે.


Image Source
અને પહેલી વખત તમને નોર્મલ દંડ આપવામાં આવશે બીજી વખત એ નથી વધારતી જ વખતે એનાથી વધારે આવી રીતે દંડ વધારી લેવાશે તો હવે ધ્યાનથી ટ્રાફિક સિગ્નલનું પાલન કરો હેલ્મેટ પહેરો રોંગ સાઈડમાં ન જાઓ અને ટ્રાફિક સિગ્નલના દોડી આવી બધી વસ્તુઓનો તમે ધ્યાન રાખો નહીંતર તમારું licence થઈ શકે છે
Source : divyabhaskar.co.in

H2
H3
H4
3 columns
2 columns
1 column
Join the conversation now