In Bathroom CCTV camera in india (gujarat)

આ સમાચાર મને ખૂબ જ પસંદ આવ્યા અને તમને પણ પસંદ આવશે રાઈટ ટૂ પ્રાઈવસી ને લઈને આ વિશે ખૂબ જ ચર્ચામાં છે ચર્ચાને છે કે ડીસાના એક પેટ્રોલ પંપ પાસે એક સાર્વજનિક મુતરડી એટલે પેશાબખાના મા સીસીટીવી કેમેરા મુકી દેવામાં આવ્યા છે હવે આ વસ્તુ એક આશ્ચર્યજનક એટલા માટે છે કે સીસીટીવી કેમેરા તમે રોડ ઉપર અથવા કોઈ ।


Source Image

દુકાન ઉપર છે કંઈ મોલ ઉપર તો જોવા મળે છે પણ આ વખતે સીસીટીવી કેમેરા મુતરડીમાં લગાવવામાં આવ્યા છે આ વસ્તુ થોડી નવાઈની લાગે છે તો અસલમાં એનું કારણ એ છે કે સાર્વજનિક મુવાડીમાં અમુક એવા ખોટા કામ થઈ રહ્યાં છે જેને અટકાવવા માટે આ ફેંસલો લીધો છે પણ આ વાત બિલકુલ સાચી છે કે અમુક માણસ રાઈટ ટુ પ્રાઈવેસી ના લીધે।


Source Image

સીસીટીવી કેમેરા લગાવવા વિરોધ પણ કરી રહ્યા છે અને વિરોધ એટલે કરી રહ્યા છે કે આ પ્રાઇવેસી ની જગ્યા ઉપર તમે cctv કેમરા મૂકીને અમારી પ્રાઈવસીને અનસિક્યોર કરી રહ્યા છો આ વિષય ઉપર યોગેશ પેટ્રોલ પંપના માલિક એ જણાવી રહ્યા છે કે સીસીટીવી કેમેરા મુકવા ની ઘણી બધી જરૂર છે એમાં એમણે કંઈક યોગ્ય કારણ આપ્યા અને કીધું કે મુતરડીમાં દારૂ પીવા માટે પાન મસાલા અને।

ગુટખા ખાઇ ન પિચકારી મારવા વાળાની ઘણી મોટી સંખ્યા વધી રહી છે અને એક માણસ પબ્લિક માં દારૂ નથી પી શક્યો તો એ મુતરડીમાં આવીને દારૂ પીવાનું શરુ કરી દે છે અને ગુટખા વાળાઓને પણ બહુ મજા માણવાની આદત પડી ગઈ છે એટલે મુતરડીમાં કોઈપણ એવું કામ ના થાય એટલા માટે અમે।


Source Image

યોગેશ પેટ્રોલ પંપ પાસેનો આ માર્ગ પાટણ તરફ જતો હોવાના કારણે સમગ્ર દિવસ દરમ્યાન હજારો લોકોની અવર જવર રહે છે. આ ઉપરાંત આ વિસ્તારમાં અનેક દુકાન આવેલી હોવાથી પેટ્રોલ પંપ પર અનેક લોકો અવર જવર કરતા રહે છે. સમગ્ર દિવસ દરમ્યાન રાહદારીઓ અને દુકાનદારો પણ લઘુશંકા અર્થે પેટ્રોલ પંપની મુતરડીનો ઉપયોગ કરે છે. પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા મુતરડીમાં જ કેમેરા લગાવવામાં આવતા સ્થાનિકો તથા આસપાસના દુકાનદારોમાં કચવાટની લાગણી જોવા મળી રહી છે

સીસીટીવી કેમેરા ગોઠવ્યા છે અને આ બધી વસ્તુને રોકવા માટે આ ફેંસલો લેવામાં આવ્યો છે સીસીટીવી કેમેરા એટલે લગાવવામાં આવ્યા છે દારૂ ગુટખા અને નશાવાળી જે પણ હાનિકારક વસ્તુનું જે માણસ સેવન કરે છે એને અટકાવી શકાય એટલા માટે નથી સીસીટીવી કેમેરા લગાવ્યા કે કોઇની પ્રાઇવસીને અમે ભંગ કરીએ બસ મુતરડી નો દુરુપયોગ ના થાય એટલા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે હવે તમે જ બતાવો કે આ બધી નુકસાનકારક વસ્તુઓનું સેવન અટકાવવા માટે બીજો કયો તમારા પાસે એવું।

ફોર્મુલા છે અમને પણ બતાડો જો આનાથી બેસ્ટ કોઇ ઓપ્શન હોય તો તમે જરૂર શેર કરો પણ રાઈટ ટુ પ્રાઈવેસી ના નામે આના ઉપર વિરોધ વ્યક્ત ન કરો કેમ કે અમે એટલા માટે કેમેરા લગાવીએ છીએ કે સમાજમાં આજે બુરાઈઓ વધતી ગઈ છે એને અટકાવી શકાય બસ એ જ અમે કરવા માંગીએ છીએ અને જે વિરોધ કરે છે એમણે પણ આ વિષય ઉપર ગંભીરતાથી વિચારવું જોઈએ કે મૂતરડી એટલા માટે નથી કે ત્યાં દારૂ પીવા અને ત્યાં ગુટખા ખવાય ત્યાં ગુટખાની પિચકારીઓ મારવી એના માટે નથી એ જે કામ માટે છે એ કામ માટે જ એનો ઉપયોગ કરવો એ જ અમારુ મિશન છે ।

Source divyabhaskar.co.in

H2
H3
H4
3 columns
2 columns
1 column
Join the conversation now