1 Drunk Women create Huge violence

શરૂ થઈ ગઈ હવે ફરીથી મારઝૂડ આજે એક દુખદ ખબર લઈને તમારા સામે હાજર થઇ છું તમે સાંભળ્યું હશે કે દારૂડિયા દારૂ પીને મગજમારી કરે છે ગાળો આપે છે લડાઈ-ઝઘડો કરે જ છે અને ઘણો બધો કરે છે પણ આ એક વિચિત્ર બનાવો અમદાવાદમાં આંબાવાડી ।

Image Source

વિસ્તારમાં થયું છે ત્યાંના એક હોસ્ટેલ ઉપર પથ્થરમારો તોડફોડનું વાક્ય બન્યું છે અને એને એક સિમ્પલ કારણ એ છે એક યુવતી દારૂ પીધેલી હતી અને એ હોસ્ટેલ ઉપર જતી રહી ને જે સ્ટુડન્ટ એમના વર્કઆઉટમાં બીઝી હતા એમને જેમતેમ બોલવા માંડી હેરાન જાણ ।


Source Image

કરવા માંડી એના લીધે અમુક જણાએ એને કીધું કે તમે નીચે જતાં પણ વાત બગડી ગઈ કેમકે પીધેલો માણસ હોય એની સમજણ નથી પડતી પણ આપ પીધેલી યુવતી હતી એને સમજાવું તો ગણી જ મારું મુશ્કેલ હતું પછી એ જ જોવામાં એ આયુ બોલચાલી કંઈક વધારે થઇ ગઈ અને આગળ ઉપર કાળો આવી ગઈ પછી એ યુવતીને હોસ્ટેલમાંથી ખસેડી દીધી તે નીચે જઈને એણે બૂમાબૂમ કરી દીધી એની મદદ।


Image Source

કરવા માટે ૫૦૦ જણાનું ટોળું આવી ગયો અને એવું લાગે કે આ યુવતીઓ પરા હોસ્ટેલ વાળા અત્યાચાર કર્યું છે પણ આ વાત બિલકુલ અસત્ય છે કે એ યુવતી પોતે દારૂ પીને ત્યાં ધમાલ કરી રહી હતી એને ત્યાંથી ખસેડવામાં આવ્યું પણ આપણા યુવાનો યુવતીની વાત વાત ઉપર એ તોડી પાડ્યા અને hostel વાળા ઉપર હુમલો કરવા માંડ્યો અને અને ફર્નિચર અને ઘણી તોડફોડ કરી હોસ્ટેલના ઓફિસમાં અને આ એક બહુ દુઃખદ ઘટના બની ગઈ છે જેમાં એ જોવા મળ્યું કે હોસ્ટેલને ઘણું નુકસાન પહોંચ્યું છે અમુક માણસો ઘાયલ થયા છે આ।


Image Source

બધી ઘટના બસ એક યુવતીના ખોટું બોલવા ઉપર થઇ છે અને ઘણું બધું નુકસાન થયું છે જુઓ મારા ભાઇઓ તથા બહેનો એક યુવતી
એ ખોટું બોલીને બીજા લોકોને ઉશ્કેરીને હોસ્ટેલ ઉપર હુમલો કરાવીને કેટલું નુકસાન પહોંચાડ્યું આ બધું ન થતું જોઈ દારૂના નશામાં નહોતી પણ જોઈલો દારૂ પીધેલો જાહેર વ્યક્તિ હોય એ યુવતી હોય બન્નેને નુકસાન તો પહોંચાડશે જ પણ આ વખતે તો જુઓ કેટલી ।

મોટી ઘટના બની ગઈ જેમાં ૫૦૦ જેટલા ટોળા આવીને હોસ્ટેલ વાળાઓ ઉપર હુમલો કરી રહ્યા છે એમની વસ્તુઓનું નુકસાન પહોંચાડી રહ્યા છે એમની પ્રોપર્ટીને સળગાવી રહ્યા છે આવું બધું કેવી રીતે અટકાવી શકીએ એ એક ચિંતાજનક વાત છે પણ પણ આ બનાવમાં જોવા જેવી એક વસ્તુ એવી છે કે પોલીસવાળાઓએ અને અટકાવવાની તો કોશિશ કરી પણ ટોળા મોટી સંખ્યા ધરાવતી હતી એટલે પોલીસ પાસે પ્રોટેક્શન માટે જેટલા પોલીસ કર્મી જોઈએ એટલા નહોતા તો પછી પોલીસે બીજા કંટ્રોલ રૂમ પર સંપર્ક કરીને મોટી।

‘સાડા દસ વાગ્યે અમે પાંચમા માળે વાંચતા હતા ત્યારે દારૂ પીધેલી હાલતમાં એક વ્યકિત ઉપર આવી હતી અને લાઈટો બંધ કરી દો, અવાજ કરો નહીં અમને ડિસ્ટર્બ થાય છે તેમ કહી ગાળો બોલવા લાગી હતી. ગાળો નહીં સાંભળી શકતા અમારામાંના એક વિદ્યાર્થીએ સામી ગાળ આપી હતી. દરમિયાનમાં તે વ્યકિતની પત્ની અને દીકરી તેમને લેવા આવ્યાં હતાં અને કહ્યું કે, પીધેલી હાલતમાં આવું કરશો નહીંં’. પછી અમે વિદ્યાર્થીઓ તેમને પકડીને નીચે મૂકી આવ્યા. ત્યારબાદ તેમણે નીચે બૂમાબૂમ કરી મને માર્યો હોવાની વાતો કહેતા પંદરથી વીસ લોકોનું ટોળું ઈંટો અને દંડા લઈને ધસી આવ્યું હતું અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

સંખ્યામાં પોલીસ ને ત્યાં હાજર કરી દેવામાં આવ્યો ત્યારે જઈને આ બધું શાંત થવા માંડ્યું અને એમાં ઘણા બધા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે આશા કરું છુ આવા બનાવો ના બને એ માટે હું પ્રયત્ન કરું છું ક્યાં હમે લડાઇ-ઝઘડાથી દૂર દૂર રહો અને દારૂડિયાથી દૂર રહો દારૂડિયાને સમજાવવા જશો તો લડાઈ-ઝઘડા થવાના છે અને લડાઈ-ઝઘડા થવાના તો મોટા ટોળા નીકળવાના છે અને જો મોટા ટોળા।

નીકળવાના તો આવી ઘટનાઓ થવાની જ એટલે અત્યારથી જ તમે ચેતી જજો કે હવે દારૂડિયાને મોહ લગાવવો નહીં નહીં અને દારૂડિયા પાસે બેસવાનું નહીં।

Source divyabhaskar.co.in

H2
H3
H4
3 columns
2 columns
1 column
Join the conversation now