ઘૂંટણના દુ:ખાવાથી પીડિત પેશન્ટનું પ્રસંશાપત્ર - મેડિકા પેઈન મેનેજમેન્ટ ક્લિનિક

Words
104
Reading
1 min
Listen
Play
4y


જયંતીભાઈ ચુડાસમા ઘૂંટણના દુ:ખાવાથી પીડાય રહ્યા હતા. તે સવારે પેઈન-કિલર સિવાય પથારીમાંથી ઉઠી પણ નહોતા સકતા પણ હવે PRP સારવાર પછી એમને પેઈન-કિલર પણ લેવી પડતી નથી!

શ્રી ચુડાસમાના પોતાના શબ્દો માં, "પહેલા તો મારાથી પથારીમાંથી સવારમાં ઉઠાતુએ ન હતું, પછી પેઈન કિલર લેવી પડે ને પછી જ ઉઠી શકાતું. હવે તો પેઈન-કિલર પણ નથી લેવી પડતી"
PRP સારવાર પછી દર્દી હવે પીડા મુક્ત છે!

અમારા પેઇન મેનેજમેન્ટ ડોક્ટર સાથે કન્સલ્ટેશન બુક કરાવો.
એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે કોલ અથવા વૉટ્સએપ કરો:
અમદાવાદ ક્લિનિક: +91 91060 92301

અમારી વેબસાઇટ અહીં જુઓ www.medicastemcells.com
અથવા અમને ઈ-મેઈલ કરો: [email protected]


▶️ 3Speak