સગા-સંબંધીઓની પહેચાન છોકરા માટે

godsteem(59)
Published in
#bal
Words
114
Reading
1 min
Listen
Play
8y

નમસ્કાર દોસ્તો કેમ છો આજે આપણે એવી જાનકારી હાસીલ કરી છું કે છોકરા માટે બહુ જ ફાયદાકારક છે.

images.jpg

Images via

પિતાના પિતાને દાદા કહેવાય
પિતાના માતાને દાદી કહેવાય
પિતાના ભાઈને કાકા કહેવાય
પિતાના ભાઇના પત્ની ને કાકી કહેવાય
પિતાની બહેનના પતિ ને ફુવા કહેવાય
માતાના પતિને નાના કહેવાય
માતા ની માતા ને નાની કહેવાય
માતાના ભાઈને મામા કહેવાય
માતાના ભાઇના પત્ની ને મામી કહેવાય
માતાની બહેનને માસી કહેવાય
માતાની બહેનના પતિ ને માસા કહેવાય
ભાઇના પત્ની ને ભાભી કહેવાય
બહેન ના સંતાનો ને ભાણેજ કહેવાય
ભાઈના સંતાનોને ભત્રીજા કહેવાય
કાકા ના સંતાનો ને ભાઈ બહેન કહેવાય

તો દોસ્તો આ હતું આપણા સગા સંબંધી ની જાણકારી આ વાતને છોકરાઓ સુધી જરૂર પહોંચાડવામાં તમે મદદ કરજો

સગા-સંબંધીઓની પહેચાન છોકરા માટે | Ecency