હજજ ના અરકાન શિખવા માટે નો પ્રોગ્રામ

chitah(59)
Published in
#hajj
Words
162
Reading
1 min
Listen
Play
8y

અસ્સલામ વાલેકુમ મેરે પ્યારે પ્યારે દોસ્તો ખુશખબર ખુશખબર ખુશખબર આપણે આજે જ બાબતમાં વાતો કરશે કે જ્યાં જવા માટે પુરી દુનીયા ના મુસલમાન ભાઈ અને બહેન ઈચ્છતા હોય છે અને કેટલા ભાઈઓ-બહેનોને સફર કરવાની મન્નત પૂરી પણ થઇ ગઇ છે.

mecca-saudi-arabia-march-24-260nw-445611721.jpg
Images via

હજજ ના અરકાન શિખવા માટે નો પ્રોગ્રામ તા. 02-07-2018 થી સરુ થસે ઇશાંની નમાઝ પછી10.થી11. કલાકે રાખવામાં આવ્યો છે ઇ. અ. પથ્થર વાલી મસ્જિદ આસસ્ટોડીયા ચકલા અમદાવાદ. હાજીઓ માં આની દાવત ચલાઓ.

તો દોસ્તો અમને પણ હજ કરવાનો બંદોબસ્ત થઈ ગયો છે તો ઓર્ગન શીખવા માટે જરૂર જરૂર આવજો.

મને પણ ખૂબ જ ઇચ્છા છે તમે જાવ તો આમાં જરૂર યાદ રાખજો પુરી દુનીયા ના મુસલમાન માટે દુઆ કરજો પણ ત્યાં આવા નો સફર મલે.

સાંભળી છે ત્યાં જવા વાર લોકો ને પાછુ શહેરમાં આવવા ઈચ્છતા નથી.

દોસ્તો તમને ન્યુઝ પસંદગી આઈ હો તો પ્લીઝ મને એક વોટ કરજો અને હા તમે અત્યારે મને ફોલો નહીં કર્યો તો.

ફોલોવ ખરીદો કેમકે હું આવી બીજી એક નવી ન્યુઝ તમારા સુધી પહોંચી જશે.

હજજ ના અરકાન શિખવા માટે નો પ્રોગ્રામ | Ecency