કાગડાએ માટલાને પુછ્યુ

Words
63
Reading
1 min
9y
Listen to this post
~1 min

IMG-20180310-WA0015.jpg

કાગડાએ માટલાને પુછ્યુ, 'તને તો આગમા તપાવીને બનાવેલો છે, તોયે આટલી આગમાં તું પાણી ઠંડુ કેવી રાખી શકે છે?

માટલાએ કહ્યુ, "...'વેપોરાઇઝેશન' એ 'એન્ડોથર્મિક પ્રોસેસ' છે. તેમા 'ડેલ્ટા-એચ' પોઝિટીવ હોય છે. મારી 'આઉટર સરફેસ' પર 'ફાઇન પોરસ' હોય છે, જેના ઉપર 'થર્મોડાઇનેમિક કુલીંગ ઇફેક્ટ જનરેટ' થાય છે..."

આવુ સાંભળીને કાગડાએ નક્કી કર્યુ કે... 'ઘરે ગ્યુ, આજ પછી આપણે આપણા કામથી જ મતલબ રાખવો..'

કાગડાએ માટલાને પુછ્યુ | Ecency