'સફળ જીવન'

Words
208
Reading
1 min
Listen
Play
9y

👦🏻 ઍક દિકરાઍ પોતાના પિતાને પૂછ્યું, પપ્પા..... આ 'સફળ જીવન' શું હોય છે ? 🤔

👴🏼 પિતા, દીકરાને પતંગ ઉડાડવા માટે લઈ ગયાં.
દીકરો પિતાને ધ્યાનથી પતંગ ઉડાડતાં જોઈ રહ્યો હતો..🙄

થોડા સમય પછી દીકરો બોલ્યો: પપ્પા.. આ દોરાના લીધે પતંગ વધારે ઊંચે નથી જઈ શકતો, શું આપણે આ દોરાને કાપી નાખીઍ ! આ વધારે ઊંચે ચાલી જાશે..
👴🏼 પિતાઍ દોરો કાપી નાખ્યો..

પતંગ થોડોક ઉપર ગયો અને ઍના પછી લહેરાઈને નીચે આવી અને દૂર અજાણી જગ્યા ઉપર જઈને પડી ગઈ.....

ત્યારે પિતાઍ દીકરાને જીવનનુ દર્શન સમજાવ્યું.....

દીકરા..
'જીંદગીમાં આપણે જે ઊંચાઈઍ છીઍ..
આપણે હંમેશા લાગે છે કે કંઈક વસ્તું, જેનાથી આપણે બંધાયા છીઍ ઍ આપણે વધારે ઉપર જવાથી રોકી રહી છે.

જેમ કે :

          -ઘર🏠 
          - દુકાન🏫
          -પરિવાર 👨‍👩‍👧‍👦
          -અનુશાસન 🕺🏻
          -માતા-પિતા 👨‍👩‍👧
          -ભાઈ બહેન
          -શિક્ષક (ગુરૂ) 👨🏼‍🏫 અને
          -સમાજ.

અને આપણે તેનાથી આઝાદ થવા માંગીઍ છીઍ....

વાસ્તવમાં આ લોકો ઍ દોરા સમાન હોય છે જે આપણે ઍ ઊંચાઈ ઉપર સ્થિર રાખે છે..
'આ દોરાની વગર આપણે ઍકવાર તો ઉપર જઈશું પણ પછી આપણી પણ ઍ જ હાલત થશે જે દોરા વગરની પતંગની થઈ'.....

"આથી, જીવનમાં જો તમે ઊંચાઈઑ ઉપર સ્થિર રહેવા માંગો છો તો, ક્યારેય પણ આ દોરાઑથી સંબંધ ના તોડતાં....."

દોરો અને પતંગ જેવા સંકલનથી સફળ સંતુલનથી મળેલી ઊંચાઈને જ 'સફળ જીવન' કહે છે.."
🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂

'સફળ જીવન' | Ecency