એન્ડ્રોઈડ મોબાઈલ બ્લાસ્ટ થઈ શકે છે.

Words
188
Reading
1 min
Listen
Play
8y

હરિયાણા શહેરના યમુના નગર માં એક યુવક મોબાઈલ ચાર્જિંગ કરતી વખતે ઈયર ફોન થી ગીતો સાંભળતો હતો.
ત્યારબાદ અચાનક ઈયર ફોનમાં કરન્ટ આવ્યો અને એ યુવક ની મોત થઇ ગઈ.

mobile-charge_1519399000.jpeg
Images via

શીખ એકને સબક બધાને
તો દોસ્તો તમે શું સમજે આમાં આપણે આવી રીતે મોબાઈલનું ઇસ્તમાલ નહીં કરવાનું.

આજકાલ એન્ડ્રોઇડ મોબાઈલનું ચલણ બહુ જ વધી ગયું છે નાના નાના છોકરાઓ પાસે પણ આજકાલ સ્માર્ટફોન જોવા મળે છે.

આ મોબાઈલ એક જાતનું નુકસાન કરે છે તે આપણને ખબર નહીં.પણ આજે ખબર હું તમને કહું છું.

એન્ડ્રોઈડ મોબાઈલ થવાથી આપી જાણ પણ જઈ શકે છે અને મોબાઇલ થવાના કારણો છે કે.
મોબાઈલ નો ગરમ થવું.
બેટરીનું ફુલાઈ જવું.

mobile-blast_1459863681.jpeg
Images via

મોબાઈલનો વારે ઘડી પડી જવું મોબાઈલનું પડી જવાથી બેટરીની ડેમેજ થઈ જાય છે ડેમેજ વારી બેટીરી ને મોબાઈલ ગરમ થવાથી આગ પણ લાગી શકે છે આગ લાગવાથી મોબાઈલ બ્લાસ્ટ પણ થઈ શકે ને આપણી જાન પણ જાય છે.

દોસ્તો મોબાઈલ યુઝ કરો તમે પણ સાવધાનીથી. ઉપરની ખબર માં તમારા ફોનમાં કઈ પણ પ્રોબ્લેમ થાય તો જલ્દીથી જલ્દી સર્વિસ સેન્ટરમાં મોકલી દેવુ.

અને જો તમને અમારી ખબર પસંદ આવી હોય તો મને ફોન કરી દેજો તમારો ખુબ ખુબ આભાર.

ધન્યવાદ

એન્ડ્રોઈડ મોબાઈલ બ્લાસ્ટ થઈ શકે છે. | Ecency