Current affairs 13 may

📗આજે ( 13 may )📕

💮1633 આજના દિવસે દિલ્હીના લાલ કિલ્લા નું બાંધકામ નું શરૂઆત કરવામાં આવતું છે જે 1648 પૂરું થયું હતું.

💮ભારતના પાંચમા રાષ્ટ્રપતિ ફકરૂદ્દીન અલી અહમદ નો જન્મ 1905.

➡તેમના સમયમાં ભારતમાં રાષ્ટ્રીય કટોકટી લાગી હતી

💮સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલીના નવા અધ્યક્ષના રૂપમાં તિઝનની મોહમ્મદ બાંદે (નાઇજીરીયા) પસંદગી કરવામાં આવી છે.

➡જે 74મા સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ બન્યા.

💮દુનિયા ની પહેલી મહિલા ક્રિકેટ માટે ની મેગેઝીન "Crickzone" બહાર પાડવામાં આવી છે.આ મેગેઝિનના કવર પેજ માં સ્મૃતિ મંધાના નો ફોટો છે.

💮સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના "મહાસાગર સંમેલન-2030" લિસ્બન પોર્ટુગલ માં આયોજન કરવામાં આવશે.

💮"અપાચે હેલિકોપ્ટર" ભારતીય વાયુસેનામાં સામેલ થયું.

➡જે અમેરિકા પાસેથી 22 હેલિકોપ્ટર ખરીદવાના હતા તેમાંથી પ્રથમ હેલિકોપ્ટર ભારતને મળ્યુ.

💮સાહસ અને નેતૃત્વ માટે Mccain Institute Award-2019 છાયા શર્માને એવોર્ડ મળ્યો.

🏏12મા IPL મુંબઇ ઇન્ડિયન્સ જીતી😊🏏

➡runners up ચેન્નાઈ સુપર કિંગ
➡ફાઇનલ મેચ રાજીવ ગાંધી સ્ટેડિયમ હૈદરાબાદમાં રમાય
➡IPL ની શરૂઆત 2008
➡સૌથી વધુ વખત IPL નું ટાઇટલ જીતનારા ટીમ મુંબઇ ઇન્ડિયન્સ (4 વાર)
➡ પર્પલ કેપ સૌથી વધુ રન =વોર્નર( 692 રન )
➡ઓરેન્જ કેપ સૌથી વધુ વિકેટ = ઇમરાન તાહિર (26 વિકેટ)
➡મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન= આન્દ્રે રસેલ
➡Fbb સ્ટાઇલીસ પ્લેયર ઓફ ધ સીઝન=કે. એલ.રાહુલ
➡પરફેક્ટ કેચ ઓફ સીઝન= કેરોન પોલાર્ડ
➡ઇમેજિંગ પ્લેયર ઓફ ધ સીઝન=સુમન ગિલ
➡ પેટીએમ ફેર પ્લે એવોર્ડ ઓફ ધ સીઝન= સનરાઈઝ હૈદરાબાદ
➡IPL ના ઓફીસીઅલ પાર્ટનર = ડ્રીમ ઇલેવન

▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
➖➖➖➖➖➖➖➖➖➖

H2
H3
H4
3 columns
2 columns
1 column
2 Comments
Ecency